________________
ઉ. સકળચંદ્રજીકૃત “એકત્વભાવના
આ ગ્રંથના વિવેચક મહાનુભાવે બાર ભાવનાના વિવેચનની સાથે જે તે ભાવના સબધી સજઝાય આપી છે, પણ, કોણ જાણે કેમ, એકતભાવનાના વિવેચન સાથે એની સઝાય મૂકવી રહી ગઈ છે તેથી આ ભાવનાની સજઝાય અહી આપવામાં આપી છે.
-પ્રકાશક
એ તૂ હી આપકુ તુ હી ધ્યાઓજી, ધ્યાનમાહિ એકેલા; જિહાં તિહાં તૂ જાયા એકેલા, જાવેગા ભી એકેલા. એ—૧ હરિ હરિ પ્રમુખ સુર નર જાયા, તે ભી જગે એકલા, તે સ સાર વિવિધ પર ખેલી, ગયા તે ભી એકલા. એવ–૨ કો ભી લીણા સાથ ન તેણે, ઋદ્ધિ ગઈ નવિ સાથે, નિજ નિજ કરણી લઈ ગયા તે, ધન વિણ ઠાલી હાથે. એવ–૩ બહુ પરિવારે મ રા લોકા, મુધા મલ્યો સબ સાથે, ઋદ્ધિ મુધા હશે સબ ચિતો, ગગન તણી જિમ બાથો. એ –૪ શાતિ સુધારસ સરમા ઝીલે, વિષય વિષ પચ નિવારે; એકપણુ શુભ ભાવે ચિ તી, આપ આપકુ તારે એ – હિસાદિક પાપે એ છો, પામે બહુવિધ રેગે, જલ વિણ જિમ માછો એકેલો, પામે દુ ખ પરલોગ. એટ–૬ એકપણું ભાવિ નમિરાજા, મૂકી મિથિલા રાજે, મૂકી નર નારી સવિ સગતિ, પ્રણમે તસ સુરરાજો. એ –૭
# પાઠાતર પ્રણમે “સકલ મુનિરાજે