Book Title: Shabdamala
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 434
________________ ‘કમના • ૪૦૩ क्रम सार्थ धातु ११०१. वशक् कान्ती. ११०२. असक् भुवि ११०३. षसक् स्वप्ने यङ्लुप्च गुजराती अर्थ ઈચ્છા કરવી-ખાંત કરવી સત્તાવિદ્યમાન હોવું જે ધાતુઓ લુગંત છે તે બધાને કોઈ વિકરણ પ્રત્યય લાગતો નથી માટે અદાદિ જેવા જ સમજવા. જે અમુક ધાતુઓને પ્રત્યય લાગે છે અને પછી તેનો લોપ થઈ જાય છે તે ધાતુઓને યલુબત સમજવા. પરસ્મપદ પૂરું इति परस्मैभाषाः। ११०४. इंफ् अध्ययने ભણવું ११०५. शीङ्क् स्वप्ने સૂવું શયન કરવું ११०६. हनुं अपनयने છુપાવવું-બનેલબનાવનો ઈન્કાર કરવો-નામક્કરજવું ११०७. खूङौक् प्राणिगर्भविमोचने જન્મ આપવો-પ્રાણીના ગર્ભને મુક્ત કરવો ૨૨૦૮. પૂર્વેક્ ૨૨૦૨.ગુફ १११०. पिजुकि संपर्चने સંપર્ક કરવો-મિશ્ર કરવું ११११. वृजैकि वर्जने વર્જન કરવું છોડી દેવું-તાજી દેવું १११२. णिजुकि शद्धौ સાફ કરવું-વિશુદ્ધ કરવું १११३. शिजुकि अव्यक्ते शब्दे ન સમજાય તેવો અવાજ કરવો-પાંદડાં ખખડવાં વગેરે १११४. ईडिक् स्तुतौ સ્તુતિ કરવી-ગુણની પ્રશંસા કરવી १११५. ईरिक् गति-कम्पनयोः ગતિ કરવી, કંપવું १११६. ईशिक् ऐश्वर्ये ઐશ્વર્ય ભોગવવું-ઠકુરાઈ ભોગવવી १११७. वसिक् आच्छादने ઢાંકવું વસ્ત્ર પહેરવું. ૨૨૨૮. સાડા છાયામ , આડુ સાથે શાસનો અર્થ ઈચ્છા રાખવી. આ શાસ ધાતુનો પ્રયોગ ‘આ’ સાથે જ થાય છે-એકલાશનો પ્રયોગ થાય નહીં.

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474