Book Title: Shabdamala
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 456
________________ शब्दमाला . ४२५ क्रम सार्थ धातु • गुजराती अर्थ १६६८. डिपण् क्षेपे ફેંકવું १६६९. हर्पण व्यक्तायां वाचि સ્પષ્ટ બોલવું १६७०. डपु १६७१. डिपुण संघाते। સમૂહ રૂપ થવું-ભેગા થવું १६७२. शूर्पण माने માપ કરવું સૂપડું ભરીને માપ કરવું १६७३. शुल्बण सर्जने च સર્જન કરવું-દોરી વગેરે બનાવવી-પેદા કરવું તથા માપવું १६७४. डबु १६७५. डिबुण क्षेपे १६७६. सम्बण सम्बन्थे सं सwal १६७७. कुबुण आच्छादने ઢાંકવું १६७८. लुबु १६७९. तुबुण अर्दने पी२वी. १६८०. पुर्बण निकेतने નિવાસ કરવો १६८१. यमण परिवेषणे પીરસવું, વટવું १६८२. व्ययणक्षये ક્ષય થવો, ખર્ચ-વ્યય થવો १६८३. यत्रुण संकोचने સંકોચ કરવો-નિયંત્રણ કરવું १६८४. कुद्रुण अनृतभाषणे . ફૂડું-ખોટું બોલવું જૂઠું બોલવું १६८५. श्वभ्रण गतौ ગતિ કરવી १६८६. तिलण स्नेहने સ્નેહવાળા થવું-તેલથી ચીકણા થવું १६८७. जलण्अपवारणे સંતાઈ જવું અદશ્ય થવું અથવા અંદર ધારણ કરવું १६८८. क्षलणशौचे पाण-पो-यो २j • १६८९. पुलण समुच्छाये ઊંચા થવું १६९०. विलण भेदे ભેદ કરવો १६९१. तलण् प्रतिष्ठायाम् સ્થાપવું-તળીયે ફિટ થવું १६९२. तुलण उन्माने તોળવું १६९३. दुलण् उत्क्षेपे ફેંકવું-ઊંચે ફેંકવું-ઊછાળવું-હીંચકા ખાવા-ડોલી કરવી १६९४. बुलण् निमज्जने બોળવું, પાણીમાં પ્રવેશ કરવો-પાણીમાં ડૂબકી મારવી १६९५. मूलण रोहणे ઊગવું

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474