Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text ________________
૨૬૫
શ્રી સવાસો ગાથાનું સ્તવન પર તણી આશ વિષવેલડી, ફલે કર્મ બહુ ભાંતિ | જ્ઞાન દહને કરી તે દહે, હોએ એક જે જાતિ કે શુદ્ધ૦ ૪-૮ | રાગ દ્વેષ રહિત એક જે, દયા શુદ્ધ તે પાળે પ્રથમ અંગે એમ ભાખિયું, નિજ શક્તિ અજાઆળે II શુદ્ધ0 ૪-૯ || એક્તા જ્ઞાન નિશ્ચય દયા, સુગુરુ તેહને ભાખે ! જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે છે શુદ્ધ૦ ૪૧૦ જેહ રાખે પર પ્રાણને, દયા તાસ વ્યવહારે | નિજ દયા વિણ કહો પરદયા, હોવે કવણ પ્રકારે છે શુદ્ધ0 ૪-૧૧ છે. લોક વિણ જેમ નગર મેદિની, જેમ જીવ વિણ કાયા ! ફોક તેમ જ્ઞાન વિણ પર દયા, જિસી નટી તણી માયા ! શુદ્ધ૦ ૪-૧ | સર્વ આચારમય પ્રવચને, જાણ્યો અનુભવ યોગ | તેહથી મુનિ વમે મોહને, વળી અરતિ-રતિ શોગ | શુદ્ધ૦ ૪-૧૩ // સૂત્ર (અર્થ) અક્ષર પરાવર્તના, સરસ શેલડી દાખી ! તાસરસ અનુભવ ચાખીએ, જીહાં (અનુભવ)એક છે સાખીશુદ્ધ૦૪-૧૪ આતમરામ અનુભવ ભજો, તજો પરતણી માયા | એહ છે સાર જિનવચનનો, વળી એ શિવ છાયા | શુદ્ધ૦ ૪-૧૫ /
ઢાળ પાંચમી એમ નિશ્ચયનય સાંભળીજી, બોલે એક અજાણ | આદરશું અમે જ્ઞાનનેજી, શું કીજે પચ્ચખાણ /
સોભાગી જિન, સીમંધર સુણો વાત / પ-૧ કિરિયા ઉત્થાપી કરીજી, છાંડી તેણે લાજ | નવિ જાણે તે ઉપજેજી, કારણ વિણ નવિ કાજ | સોભાગી ૫-૨ / નિશ્ચય નય અવલંબતાં જી, નવિ જાણે તસ મર્મ | છોડે જે વ્યવહારનેજી, લોપે તે જૈન ધર્મ | સોભાગી-૫-૩ I.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292