Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text ________________
૨૭ર
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ભાવ જાણો સકળ જંતુના, ભવ થકી દાસને રાખ રે ! બોલીયા બોલ જે-તે ગણું, સફળ છે જો તુજ સાખ રે I સ્વામી, ૧૧-૨ / એક છે રાગ તુજ ઉપરે, તેહ મુજ શિવતરૂ કંદ રે ! નવિ ગણું તુજ પરે અવરને, જો મીલે સુર નર વૃંદ રે // સ્વામી, ૧૧-૩ / તુજ વિના મેં બહુ દુઃખ લહ્યાં,તુજ મિલ્વે તે કેમ હોય મેહ વિણ મોર માચે નહીં, મેહ દેખી માચે સોય રે ! સ્વામી૧૧-૪ મન થકી મીલન મેં તુજ કીયો,ચરણ તુજ ભેટવા સાંઈરા કીજીએ જતન જિન એવિના,અવર નવાંછીએ કાંઈરે સ્વામી૦૧૧-પી તુજ વચન રાગ સુખ આગળે,નવિ ગણું સુરનર શર્મા કોડી જો કપટ કોઈદાખવે, નવિતરું તો એ તુજ ધર્મરે સ્વામી, ૧૧-૬ II તું મુજ હૃદય ગિરિમાં વસે, સિંહ જો પરમ નિરીહરે ! કુમત માતંગના જાથથી, તોન કશી પ્રભુ મુજ બીહરે //સ્વામી૧૧- કોડી છે દાસ પ્રભુ તાહરે, માહરે દેવ તું એક રે ! કીજીએ સાર સેવક તણી, એ તુજ ઉચિત વિવેક રે II સ્વામી) ૧૧-૮ |
ભક્તિ ભાવે ઈસ્યું ભાખીએ, રાખીએ એહમનમાંહી રા. દાસના ભવદુઃખ વારીએ, તારીએ સો ગ્રહી બાંહી રે I સ્વામી, ૧૧-૯ I બાળ જિમ તાત આગળ કહે, વિનવું હું તેમ તુજ રે ! ઉચિતજાણો તેમઆચરો,નવિરહ્યોતુજકિસ્યુગુઝરે સ્વામી૦૧૧-૧૦ મુજ હોજો ચિત્ત શુભ ભાવથી,ભવો ભવ તાહરી સેવરી યાચિએ કોડી યતને કરી, એહ તુજ આગળ દેવ રે !સ્વામી૧૧-૧૧ / ઇમસકલસુખકર,દુરિતભયહર,વિમલલક્ષણગુણધરો પ્રભુ અજર, અમર, નરિંદ વંદિત, વિનવ્યો સીમંધરો. નિજ નાદ તર્જિત મેઘ ગર્જિત પૈર્ય નિર્જિત મંદરો ! શ્રી નવિજયબુધ ચરણસેવકજશવિજયબુધ જયકરો સ્વિામી૧૧-૧ર
• ૧. શ્રી યશોવિજયજી કૃત ૧૨૫ ગાથાનું સ્તવન સંપૂર્ણ •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 287 288 289 290 291 292