Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 288
________________ ૨૭૧ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ દસમી અવર કહે પૂજાદિક ઠામ, પુણ્ય બંધ છે શુભ પરિણામ | ધર્મ ઈહાં તે નવિ કોઈ દીસે, જેમ વ્રત પરિણામે મન હસે // ૧૦-૧ | નિશ્ચય ધર્મ ન તેણે જાણ્યો, જે શેલેશી અંતે વખાણ્યો | ધર્મ-અધર્મતણો ક્ષય કારી, શિવ સુખ દે જે ભવજલ તારી // ૧૦-૨ / તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણાને લેખે ! તેહ ધર્મ વ્યવહાર જાણો, કારજ કારણ એક પ્રમાણો / ૧૦-૩ | એવંભૂત તણો મત ભાખ્યો, શુદ્ધ દ્રવ્યનય એમ વલી દાખ્યો ! નિજ સ્વભાવ પરિણતિ તે ધર્મ, જે વિભાવ તે ભાવ જ કર્મ / ૧૦-૪ | ધર્મ શુદ્ધ-ઉપયોગ સ્વભાવે, પુણ્ય પાપ શુભ અશુભ વિભાવે ! ધર્મહેતુ વ્યવહાર જ ધર્મ, નિજ સ્વભાવ પરિણતિનો મર્મ | ૧૦-૫ // શુભ યોગે દ્રવ્યાશ્રવ થાય, નિજ પરિણામે ન ધર્મ હણાય છે થાવત્ યોગક્રિયા નવિ થંભી, તાવત્ જીવ છે યોગારંભી . ૧૦-// મલીનારંભ કરે જે કિરિયા, અસદારંભ તજીને તરીયા | વિષય કષાયાદિને ત્યાગે, ધર્મ મતિ રહીએ શુભ માગે // ૧૦-૭ / સ્વર્ગહેતુ જો પુણ્ય કહીએ, તો સરાગ સંયમ પણ લીજે ! બહુરાગે (શુભભાવે)જે જિનવર પૂજે, તસમુનિની પરે પાતક પૂજે ૧૦-૮ ભાવસ્તવ એહથી પામીજે, દ્રવ્યસ્તવ એ તેણે કહીજે | દ્રવ્ય શબ્દ જે કારણ વાચી, ભ્રમે ન ભૂલો કર્મ નિકાચી / ૧૦-૯ | ઢાળ અગ્યારમી કુમતિ એમ સકળ દૂર કરી, ધારીએ ધર્મની રીત રે | હારીએ નવિ પ્રભુ બળ થકી, પામીએ જગતમાં જિત રે .. સ્વામી, સીમંધર તું જયો. મેં ૧૧-૧ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292