Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 281
________________ ૨૬૪ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તનમલ તોલે, ને મમકારાદિક યોગથી, એમ જ્ઞાની બોલે આતમ૦૩-૧૨ હું કરતા પરભાવનો, એમ જેમ જેમ જાણે | તેમ તેમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે | આતમ0૩-૧૩ પુદગલ કર્માદિક તણો, કરતા વ્યવહારે | . કરતા ચેતન કરમનો, નિશ્ચય સુવિચારે છે આતમ૦૩-૧૪ કરતા શુદ્ધ સ્વભાવનો, નય શુદ્ધ કહીએ | કરતા પર પરિણામનો, બેઉ કિરિયા ગ્રહએ આ આતમ૦૩-૧પ ઢાળ ચોથી શિષ્ય કહે જો પરભાવનો, અકર્તા કહ્યા પ્રાણી ! દાન-હરણાદિક કિમ ઘટે, કહે સદ્ગુરુ વાણી II શુદ્ધ નય અર્થ મન ધરીએ || ૪-૧ | ધર્મ નવિ દીએ નવા સુખ દીએ, પર જંતુને દેતો | આપ સત્તા રહે આપમાં, એમ હૃદયમાં ચેતો. ને શુદ્ધ૦ ૪-૨ જોગવશે જે પુદ્ગલ ગ્રહ્યાં, નવિ જીવનમાં તેલ | તેહથી જીવ છે જાજુઓ, વળી જુઓ દેહ ને શુદ્ધ૦ ૪-૩ / ભક્તપાનાદિકપુગલ પ્રત્યે, નદીએ છતી વિના પોતા દાન હરણાદિ પર જંતુને, એમ નવી ઘટે જોતે ! શુદ્ધ૦ ૪-૪ દાન હરણાદિક અવસરે, શુભ અશુભ સંકલ્પ | દીએ હરે તું નિજ રૂપને, મુખે અન્યથા જલ્પ | શુદ્ધ૦ ૪-૫ / અન્યથા વચન અભિમાનથી, ફરી કર્મ તું બાંધે શાકભાવ જે એકલો, ગ્રહે તે સુખ સાધે | શુદ્ધ૦ ૪-૬ . શુભ અશુભ વસ્તુ સંકલ્પથી, ધરે જે નટ માયા | તે ટળે સહજ સુખ અનુભવે, પ્રભુ આતમરાયા શુદ્ધ૦ ૪-૭ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292