Book Title: Saral Sanskritam Dwitiya
Author(s): Bhaktiyashvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ સંસ્કૃતિ સંસ્કૃતની સુવાસ અને સોનાનો સંવેધ આશ્ચર્યજનક બનીને જ રહે છે કોકિલકંઠ અને કર્ણપ્રિય સંગીતનો અનુવેધ આહલાદજનક બનીને જ રહે છે, આરાધના + આરાધક ભાવનો સમાગમ અનુમોદનાજનક બનીને જ રહે છે બસ, તો રવાધ્યાય અને સંચમનો સંવેધ, અનુવેધ અને સમાગમ આશ્ચર્યજનક, આહલાદજનક અને અનુમોદનાજનક બનીને જ રહે છે. સંયમ સાચવવા માટે રવાધ્યાય જેટલો આવશ્યક છે તેટલી જ આવશ્યક સ્વાધ્યાય માટે સરકૃતભાષા છે. આ સંસ્કૃતભાષામાં પ્રવેશ કરાવતું પુસ્તક આજે શ્રીસંઘના પાણિપદ્મમાં શોભી રહ્યું છે. દેવ, ગુરુની કૃપાનું આ સુવાસિત પુષ્પ છે. સંસ્કૃત ભાષામાં રહેલા સર્વશ્રેષ્ઠ વિશેષતાઓને આ પુસ્તકમાં સમાવવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. એટલે જ કેવલ પ્રથમાનો અભ્યાસ પર્યાપ્ત નથી.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 296