________________
વિભક્તિ કહેવાય.
છતાં શબ્દની વિભક્તિ અને ધાતુની વિભક્તિ વચ્ચે ગોટાળો ન થાય તે માટે
'૧૦ કાળ' એવો પ્રયોગ કરેલ છે. આના અભ્યાસથી સંસ્કૃતવાંચન અવશ્ય સરળતાથી થઈ શકશે તેવો વિશ્ર્વાસ છે. અધ્યાપક + અધ્યેતા વર્ગને વિનંતી કે કંઈ પણ પ્રતિભાવ - સૂચન હોય તો અવશ્ય જણાવશોજી. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડમ્
લિ. ગુરુપાદપદ્મસન્નનિવાસી
પંન્યાસ યશોવિજય શ્રીભુવનભાનુસૂરિ જન્મશતાબ્દી વર્ષ વિ. સં. ર૦૬૦ શાંબ - પ્રધુન મુક્તિગમન દિન ફાગણ સુદ - ૧૩ જાગનાથ સંઘ, રાજકોટ