Book Title: Saral Sanskritam Dwitiya
Author(s): Bhaktiyashvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ તેનાથી અધૂરપ જણાય છે. જ્યારે દ્વિતીયાના અભ્યાસથી એટલી જ મધુરપ જણાય છે. " પણ, આનો અભ્યાસ ઘણો કઠીન છે. એટલે જ જો પ્રથમ બુક પાકી હશે અને આ { ક્રમશઃ દરેક સ્વાધ્યાયને કરતા-કરતા આગળ વધવામાં આવશે તો વાંધો નહીં આવે ધ્યાન રહે - જ આ બુકમાં નિયમો ઘણા છે. પણ, વાસ્તવમાં તે નિયમો બધાં જરૂરી નથી. પણ નિયમોની જગ્યાએ કેવલ રૂ૫ ગોખી લેવાય તો પણ ચાલે. આમે ય પ્રેક્ટિકલ ઉપયોગમાં તો રૂપો જ આવવાના છે. © જેમ કે, 'અમ્ - ગ. ર' ધાતુના ૫ નિયમો ગોખવા કરતા આખું રૂપ જ ગોખી લેવું એ પ્રેક્ટિકલમાં વધુ સરળ અને ઉપયોગી સાબિત થયું છે. તે નિયમો ફક્ત સમજી લઈએ તો પણ ચાલે. હા ! અમુક આવશ્યક નિયમો ગોખવા પણ પડે. તેથી તે-તે વખતે સૂચનાઓ આપી જ છે ! અધતનને સૌથી છેલ્લે રાખવામાં આવેલ છે. આમ તો ૬ કાળ + ૪ અર્થને eeeee

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 296