________________
તેનાથી અધૂરપ જણાય છે. જ્યારે દ્વિતીયાના અભ્યાસથી એટલી જ
મધુરપ જણાય છે. " પણ, આનો અભ્યાસ ઘણો કઠીન છે.
એટલે જ જો પ્રથમ બુક પાકી હશે
અને
આ
{
ક્રમશઃ દરેક સ્વાધ્યાયને કરતા-કરતા
આગળ વધવામાં આવશે તો વાંધો નહીં આવે
ધ્યાન રહે - જ આ બુકમાં નિયમો ઘણા છે. પણ, વાસ્તવમાં તે નિયમો બધાં જરૂરી નથી. પણ નિયમોની જગ્યાએ કેવલ રૂ૫ ગોખી લેવાય તો પણ ચાલે. આમે ય પ્રેક્ટિકલ ઉપયોગમાં તો રૂપો જ આવવાના છે. © જેમ કે, 'અમ્ - ગ. ર' ધાતુના ૫ નિયમો ગોખવા કરતા આખું રૂપ જ ગોખી લેવું એ પ્રેક્ટિકલમાં વધુ સરળ અને ઉપયોગી સાબિત થયું છે. તે નિયમો ફક્ત સમજી લઈએ તો પણ ચાલે.
હા ! અમુક આવશ્યક નિયમો ગોખવા પણ પડે. તેથી તે-તે વખતે સૂચનાઓ આપી જ છે ! અધતનને સૌથી છેલ્લે રાખવામાં આવેલ છે.
આમ તો ૬ કાળ + ૪ અર્થને
eeeee