________________
સંસ્કૃતિ સંસ્કૃતની સુવાસ અને સોનાનો સંવેધ
આશ્ચર્યજનક બનીને જ રહે છે કોકિલકંઠ અને કર્ણપ્રિય સંગીતનો અનુવેધ
આહલાદજનક બનીને જ રહે છે, આરાધના + આરાધક ભાવનો સમાગમ
અનુમોદનાજનક બનીને જ રહે છે બસ, તો રવાધ્યાય અને સંચમનો સંવેધ,
અનુવેધ અને સમાગમ આશ્ચર્યજનક, આહલાદજનક અને
અનુમોદનાજનક બનીને જ રહે છે. સંયમ સાચવવા માટે રવાધ્યાય જેટલો આવશ્યક છે તેટલી જ આવશ્યક
સ્વાધ્યાય માટે સરકૃતભાષા છે. આ સંસ્કૃતભાષામાં પ્રવેશ કરાવતું પુસ્તક આજે શ્રીસંઘના
પાણિપદ્મમાં શોભી રહ્યું છે. દેવ, ગુરુની કૃપાનું આ સુવાસિત પુષ્પ છે.
સંસ્કૃત ભાષામાં રહેલા સર્વશ્રેષ્ઠ વિશેષતાઓને
આ પુસ્તકમાં સમાવવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે.
એટલે જ કેવલ પ્રથમાનો અભ્યાસ પર્યાપ્ત નથી.