Book Title: Sanskar Jivanvigyana ane Adhyatma
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 287
________________ - અધ્યાત્મ= આત્મા બ્રહ્મ પરબ્રહ્મ = શુદ્ધાત્મા નિગ્રંથ મુનિ = બાહ્ય અને અંતર ગ્રંથિઓથી રહિત સાધુ “જ્ઞાન' શબ્દનો શાસ્ત્રીય અર્થ : પ્રમીયત અને ઇતિ = જેના વડે જાણીએ તે જ્ઞાન (કરણ / સાધન) પ્રમીણોતિ ઇતિ = જે જાણે તે જ્ઞાન (કર્તા) પ્રીતિ માત્ર ઈતિ = જે માત્ર જણાય તે જ્ઞાન (કર્મ) ભાવકર્મ એ જ નિજકલ્પના; અને જે તેને તોડે તે પરમાર્થ જ્ઞાન. દ્રષ્ટિ - શ્રદ્ધાગુણનો પર્યાય છે. વૃત્તિ - ચારિત્રગુણનો પર્યાય છે જ્ઞપ્તિ - જ્ઞાનગુણનો પર્યાય છે. • નો = કિચિંત; નોકષાય = કિચિત્ કષાય (કષાય જેવાં). સમય = કાળનો સૌથી નાનો અંશ તેને સમય કહે છે. A-૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294