Book Title: Sanskar Jivanvigyana ane Adhyatma
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 290
________________ પ્રસ્તાવના = ન અધ્યાત્મ પરિમિત = મર્યાદિત = પ્રારંભિક કથન ઉપકરણ સામગ્રી અધિકરણ આધાર ટિપ્પણી વિવેચન, સ્પષ્ટીકરણ અગોચર ઇન્દ્રિય-મનથી ન પહોંચી વળાય તેવું, ઉપપત્તિ સિદ્ધ કરવું, સાબિતીનાં પ્રમાણો અને દાખલા આપવાં ગ સદ્ગુરુ સમક્ષ પોતાના સર્વ દોષો રજૂ કરવા પ્રચયરૂપ સમૂહરૂપ પૂર્વાપર આગળ પાછળ અતિક્રમ = મર્યાદાનું ઉલ્લંઘન દેશના = ઉપદેશ પ્રથમ = કષાયોનું મંદપણું સ્થિતિસ્થાપકતા = ક્ષમતા સંવૃત્ત = ઢાંકેલું વિવૃત્ત = ઉઘાડું ઉસૂત્રભાષણ = શાસ્ત્રમાં નથી તેવું રહેવું. દિશામૂઢ = અવિવેકી, સ્વછંદી ઉત્પાદ = નવી અવસ્થાનું ઉત્પન્ન થવું વ્યય = આગળની અવસ્થાનો નાશ થવો A- ૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294