________________
દીવસે શીવ તરીકે પિતાની પુજા કરાવે છે. મુંબઈના એક ભક્ત એમને મેટર અર્પણ કરેલ છે. લાખો રૂપીયા એના પિતાને નામે બેંકમાં છે.
પિતાની નન પુજા કરાવે છે. પોતે નગ્ન બની નગ્ન સ્ત્રીએના હાથે સ્નાન કરે છે. પિતાની જનેન્દ્રિયની પુજા કરાવે છે, કુલ ચડાવડાવે છે. પિતાના પિશાબને ગબ્દો પ્રસાદ સ્ત્રીઓને ચર્ણામૃત તરીકે આપે છે, વેવલા ભકતોને ફસાવવા ભકતોના નામે ઘણું એજન્ટે પણ એણે ગોઠવ્યા છે. મા–બાપને એ જણાવે છે કે, હું કૃષ્ણ છું, તમારી છોકરીઓ ગેપી રૂપે છે. હું તેમને અખંડ સ્વામી છું, માટે મને અર્પણ કરે. રાત્રે કુમારીકાઓ અને સ્ત્રીઓ એનું અંગ મર્દન કરે છે. | ધણી સાથે દર્શન કરવા આવતી જુવાન સ્ત્રીઓને બુવા કહેતા કે તારા વરને જવું હોય તો જવા દે અને તું અહીંજ રહે. તેના ધણને બેલાવી કહેતા કે તારા ઉપર આક્ત છે તારી બૈરી અહીં રહીને પુણ્ય કરશે તેજ એ આક્ત ઉતરશે નહિ તે એ વીધવા થઈ જશે. કેટલાં ભેળાઓ આવું સાંભળી સ્ત્રીઓ મુકી જતા. એવી રીતે ત્યાં રહેતી સ્ત્રીઓ ગર્ભવંતી થતી તે તેમના ધણીને ત્યાં બાબે મેકલી દેતે.
એવી જ રીતે બાબાના આશ્રમમાં રહેતી એક સ્ત્રીને પુત્રપ્રાપ્તિી થઈ. બાબાએ કાગળ લખી સ્ત્રીના ધણને બેલા. ધણીએ આવીને કહ્યું છેકરૂં મારૂં હોયજ નહિ, બાબાએ કહ્યું એ તો ઈશ્વરી પ્રસાદીથી ઉત્પન્ન થએલ છે માટે લઈ જા.
એક વૃદ્ધ સી બાબાની સેવા માટે જતી, તેને આબા કહેતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com