Book Title: Samudrik Shastram
Author(s): Mansukhlal Hiralal
Publisher: Hiralal Hansraj Shravak

View full book text
Previous | Next

Page 97
________________ ભીમા, કમલા, રમા વગેરે પાંચ કન્યાઓ બ્રહ્મ લગ્નની રીત પ્રમાણે જ મને સમર્પણ થઈ છે. સોળમી વીસ વર્ષ સુધી એમની ઉમર છે, ગોદાવરી મારી મુખ્ય શીખ્યા છે. મેં એને મંત્રીપદેશ કર્યો છે, અને મારી પાછળ મારે અધીકાર હું એને જ સોંપવાને છું, (બ્રહ્મ સ્વરૂપ) કન્યા સાથે સહવાસ કરનારા તમામ પ્રશ્ન સ્વરૂપ બની જાય છે. બીજા પુરૂષો સાથે સંબંધ જોડવા છતાં એ બ્રહ્મસ્વરૂપીણી કન્યાજ કહેવાય. - હું જે બેલું તેજ ધર્મશાસ્ત્ર–લોકો મને દ્રવ્ય અર્પણ કરે તે હું લઉં છું. સાકરીમાં જમીન વગેરે સ્થાવર મીલકત મારી માલકીની છે. મકાનમાં આશરે લાખેક રૂપીયા ખરચ્યા છે. પહેલાં રોકડ પુષ્કળ હતી, નેશનલ બેંકમાં ૮૦૦૦૦ એંસી હજાર, છડીયા બેંકમાં ૫૦૦૦૦ પચાસહજાર, અકેલાની કેરટમાં ૩૦૦૦૦ ત્રીસ હજારની મીલક્ત માટે મેં દા માંડેલ છે. હું શીને વારંવાર કહું છું અને મારા પુસ્તકોમાં પણ લખાવેલ છે કે (ઉપાસની લીલામૃત પાનું ૫૯૨) દ્રવ્ય એ પાપ રૂપ છે. ગુ નર્ક નાખવા જેમ ઉકરડે હાય તેમજ આ ઉકરડા ઉપર નર્ક સમાન દ્રવ્ય ફે કે. લેકોના ઉદ્ધાર કરવા માટે એ પાપરૂપ દ્રવ્ય હું ગ્રહણ કરૂં છું, લોકો એ ખુશીથી આપે છે. કઈ કઈ વખત કેઈ સ્ત્રીઓના અંગ ઉપરથી નર્ક સમાન દાગીના હું જાતે ઉતારી લઉં છું. કેઈ બાઈ મને સોનાની બંગડીઓ પહેરાવી જાય છે, તે કે મંગળસુત્ર પણ પહેરાવે છે. હું એમને સદા સેભાગ્યવતી રહે, એમ ઓશીર્વાદ આપું છું. છોકરા કરતા છોકરીઓનું મહત્વ વધી જાય છે. તેથી જ હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આવેલ છેતેવા વાકાના www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106