________________
તું મારી મા છે, તું સેવા ન કરીશ. એજ બાઈની પુત્રવધુની સેવાનો બાબાને વાંધો ન હતો. | બાબાની નગ્ન પુજા વખતે પુજામાં જવાને અધિકાર સ્ત્રીએનેજ હોય છે, પુરૂષને બાબા મના કરે છે, ઘણાએ ભક્તને બાબાએ વારંવાર કહ્યું છે કે છોકરીઓ અર્પણ કરવાથી કર કુળના ઉદ્ધાર થાય છે.
કઈ કઈ વખતે ઉપાસની બુવાને એકદમ સ્ત્રીતત્વને ઉભરે આવી જાય છે, તે વખતે એ બાબા પિતાના તમામ પુરૂષ ભક્તોને ભેગા કરી તેમને સાડલા, કાચડીઓ, બંગડીઓ વગેરે અલંકાર પહેરાવે છે, પછી એ પુરૂષો સ્ત્રી વશમાં નાચે છે. બાબા છોકરીઓ સાથે બેસી એ નાચ જોતા રહે છે.
દર્શન કરવા આવનાર નાની છોકરીઓને બાબા ઉપદેશ કરે છે કે છોકરીઓએ ભણવું નહિ. પરણવું પણ નહિ. પરણવાને કંઈ અર્થ જ નથી. સદપુરૂની સેવાજ એમણે કરવી.
નગ્ન અવસ્થામાં નહાતી વખતે નવડાવનાર સ્ત્રીઓને બાબા પિતાના જ મુખે કહેતા કે હું જે નવસ્ત્રો છું તેવા તમે પણ નવસ્ત્રા થઈને જ નવડાવો. મામી નામની એક સ્ત્રી નગ્નાવસ્થામાં રહે છે, ફરે છે, બાબાની આરતી કરે છે, બાબાને આલીંગને આપે છે, બાબાની ધધુશંકા (પેશાબ) ચણોમૃત તરીકે વહેચે છે.
ઉપરની હકીકત સીવાય એ ઉપાસની બાબાની ચિત્ર વિચિત્ર ઘણુજ હકીકત છે જેનું મોટું પુસ્તક ભરાય. આટલી ટૂંકી હકીકતો ઉપરથી જ જાણી શકાય છે કે બાબે એક મનુષ્યરૂપે નર-રાક્ષશ છે. આવા નર-રાક્ષસની હયાતીને લીધે જ આજે હીંદુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com