________________
રજની મહીં બે વાગતાં તારની ચિન્તા કરે, ત્યાં સુધી હોટલ મહીં ગપાં તમે માયા કરો.
પછી પેટ ફુલાવી શું ફાલ્યા કરો–સટા. ૭ પજે હતો જે ધારેલો ચોક્કસ પંજે તે કુટે, પંજો ઉડી છક્કો થયો, પથ્થર લઈ માથું કરે,
રાંડ રડવા બેસે તેમ રડ્યા કરે–સટા. ૮ ચીસો ભયંકર કારમી, ખરનાદ સમ તે થાય છે, ખાધા, લીધા, આખ્યા તણી, બુમો પછી પડાય છે.
પોલીસ દેખી પછી તો શું દેડયા કરે સટા. ૯ પોલીસ પાસે આવતાં, શેાધેજ ગલીઓ પાક્લી, દોડે ભાગે બીકથી છૂટે પછીથી કાછી.
ઈજજત વેચી અને શીદ ઉલ્લુ બને–શટા. ૧૦ થાય ફજેતી પ્રરમી છોકરાજ પાડે તાળીઓ, પોલીસ પકડે પલકમાં થાયે પછીથી હળીયે,
ખાનદાની વેચીને શું અંધ બને–સટો. ૧૧
કાઠીયાવાડ મારૂં બેઠણું, ભાવેણું મારું ગામ જાતના અમે વણીક છીએ, નવનિતરાય મારું નામ ભાષણ કરી હેડીલ વેચું છું, જાહેરખબરનું કામ; એડવર ટાઈજર કીંગ કહે, હોથબર છે ઉપનામ. કડકાઈ પિચી એટલી, ન પાસ દેવીયું દામ; હાથબકર કડક થઈ ફરે, બસ મુખ્યઅ આમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com