Book Title: Sambodhi 2005 Vol 29 Author(s): J B Shah, N M Kansara Publisher: L D Indology Ahmedabad View full book textPage 6
________________ છીએ. હજુ આ દિશામાં ઘણું ઘણું કામ થવાને અવકાશ છે. તે માટે ભવિષ્યમાં પુનઃ આયોજન કરવાનો વિચાર છે. આ વિશેષાંક માટે લેખ તૈયાર કરી મોકલી આપનાર તમામ વિદ્વાનોના અમે આભારી છીએ. પુરાતત્ત્વને લગતો સંબોધિનો આ વિશેષાંક, તૈયાર કરવા માટે ગુજરાત રાજયના પુરાતત્ત્વ ખાતા તરફથી આર્થિક અનુદાન પ્રાપ્ત થયેલ છે તે માટે પુરાતત્ત્વ ખાતાનો, તેના વહીવટકર્તાઓનો વિશેષ આભાર માનીએ છીએ. ભવિષ્યમાં આવો જ સુંદર સહયોગ પ્રાપ્ત થતો રહેશે તેવી અમને પૂર્ણ શ્રદ્ધા છે. અમને આશા છે કે આ અંક પુરાતત્ત્વ અંગે જિજ્ઞાસા ધરાવતા તમામને ઉપયોગી થશે. આ વિશેષાંક તૈયાર કરવા માટે સહયોગ કરનાર તમામનો આભાર. જિતેન્દ્ર બી. શાહPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 242