SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ છીએ. હજુ આ દિશામાં ઘણું ઘણું કામ થવાને અવકાશ છે. તે માટે ભવિષ્યમાં પુનઃ આયોજન કરવાનો વિચાર છે. આ વિશેષાંક માટે લેખ તૈયાર કરી મોકલી આપનાર તમામ વિદ્વાનોના અમે આભારી છીએ. પુરાતત્ત્વને લગતો સંબોધિનો આ વિશેષાંક, તૈયાર કરવા માટે ગુજરાત રાજયના પુરાતત્ત્વ ખાતા તરફથી આર્થિક અનુદાન પ્રાપ્ત થયેલ છે તે માટે પુરાતત્ત્વ ખાતાનો, તેના વહીવટકર્તાઓનો વિશેષ આભાર માનીએ છીએ. ભવિષ્યમાં આવો જ સુંદર સહયોગ પ્રાપ્ત થતો રહેશે તેવી અમને પૂર્ણ શ્રદ્ધા છે. અમને આશા છે કે આ અંક પુરાતત્ત્વ અંગે જિજ્ઞાસા ધરાવતા તમામને ઉપયોગી થશે. આ વિશેષાંક તૈયાર કરવા માટે સહયોગ કરનાર તમામનો આભાર. જિતેન્દ્ર બી. શાહ
SR No.520779
Book TitleSambodhi 2005 Vol 29
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages242
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy