Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 2
________________ અગત્યની સુચના. સહુ કાઈ ભવ્ય આત્માઓને પવિત્ર જ્ઞાનામૃતના અપૂર્વ લાભ અનુકલતાથી મળે એવા શુભ ઉદેરાથી ભેટ દાખલ આપવામાં આવતાં કોઈ પણ પુરતક ઉપર કાઇએ પણ મિથ્યા મારાપણાની મુમતા બુદ્ધિ રાખી કાઈ રીતે પુસ્તકના દુરૂપયોગ કરવા નહિ પણું. પ્રમાદ રહિત પૂરતી કાળજી રાખી તેની જાતે લાભ લઈ બીજા ગમે તે જિજ્ઞાસુ ભાઇ ન્હાને તે ભેટ, દાખલ મળેલાં પુસ્તકના છુટથી લાભ લેવા દેવા અને એવી રીતે બમણો ફાયદો ઉ૫ાવી ભેટ દાખલ અપાતાં પુસ્તકના પવિત્ર ઉદેશ સકળ કરવા,એ તે દરેક ભાઈ હેનાને નમ્રતાપૂર્વક ખાસ જૂલામણ કરિએ છીએ. જે ઉચ્ચ ઉદેશથી પુસ્તકો ભેટ દીલ આપવામાં આવે છે તે ઉદ્દેશ સફળ થાય અને તેની કાઈ રીતે આશાતના થતી અટકે એટલું સુચવી વિરમિયે છીએ, કિમત-કાળજી પૂર્વક પઠન, મનન, પરિશીલન, Jain Education Internationārivate & Personal Use Owlw.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 116