Book Title: Sakhi Author(s): Sushil Publisher: Stree Sukh Darpan Shravika Office View full book textPage 8
________________ લેખીશ અને મારાં સદ્દગત માતુશ્રી કસ્તુરબા તેમજ મહારાં બેનના પુત્ર (ભાણેજ) ભાઈ બચુના સ્મરણની ભાવના સફળ થયેલી ગણીશ. * છેવટે ગ્રંથની યોજના તથા તે માટે ઘટતી વ્યવસ્થા કરવામાં મ્હારા મુરબ્બી અને આ માસિકના તંત્રી શેઠ દેવચંદ દામજી કુંડલાકરે દરેક અનુકુળતા કરી આપીને તેમણે મને ઉપકારના વધુ બેજા નીચે મુક્યા છે, તેના માટે એક બાળક તરીકે હું ક્યા ! શબ્દ લખી શકું? ગુલાબણદ લલ્લુભાઈ શાહ. વ્યવસથાપક. લી.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82