Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 63
________________ છે નેને મહેટે ભાગ હલકા નેકરા અને વહેમને પેરે એવા ધુરંધર્મäગીઓના પરિચયમાં વિશેષે કરીને આવે છે. એનું પરિણામ શું આવે એ કહેવા કરતાં કલ્પી લેવું વધારે સરલ થઈ પડશે. તે સિવાય અને તિશય અવકાશને લઈને મંદવાદ અને દુઃખ-દર્દની ! કથાઓના અતિશક્તિવાળા વર્ણનો આપણું કાને આવ્યા કરે છે, આથી નબળા મનવાળી આપણું હેને કે ઉપર તેની બહુ માઠી અસર થવા પામે છે. જો કે તને મારી વાતમાં કિંચિત્ અતિશયેક્તિ જેવું લાગશે, પણ વિચાર અને વાતાવરણની મનુષ્યના મન ઉપર થતી [ અસરને જે તું અભ્યાસ કરશે તે તને જણાશે કે તે મારી આ વાતમાં કૃત્રિમતાને અંશ સરખો પણ નથી. બાળલગ્ન અને વિલાસપ્રિયતાને લીધે રેગ- 1 ને વૃદ્ધિ પામવાનું કેવું સારું ક્ષેત્ર મળી ગયું છે છે એ વિષે અહીં હું વિસ્તાર નહીં કરી શકું. આ દેશ છે | સતી સીતા, દ્વિપદી અને સાવિત્રીને છે અને તેની જ છે આપણે પુત્રીઓ છીએ એ વાત જ્યાં ભૂલાઈ જાય ત્યાં અઘટિત લગ્ન અને વિલાસિતાને સ્થાન મળે એમાં કાંઈ આશ્ચર્ય નથી. બાળલગ્નથી આપણું શારીરિક અને માનસિક બંધારણેને કેટલો આઘાત લાગ્યું છે તે સહુ કોઈ જાણે છે. છતાં એ રાક્ષસી U રીવાજોની મોહજાળમાંથી આપણે છુટી શકતા નથી. ! છેઆપણે જોઈએ છીએ કે બાળલગ્નના પરિણામે અ- ".

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82