Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 55
________________ -- સ્થા કરીએ છીએ, અને જેવી દુર્ગધમાં ન રહેવું જે1ઈએ તેવી દુર્ગધમાં સવ્યાકરીએ છીએ.વધારે અફસોસની બીના તે એજ છે કે આ બધી બાબતેને આપણે ભૂલ સમજતાં નથી પણ સુખજ સમજ્યા કરીએ છીએ. તેથી એવી બાબતમાં ઇન્દ્રિયને રખડવા દઈએ છીએ છે અને તેની પાસે હદ ઉપરાંત કામ કરાવી થકવી નાખી એ છીએ. આથી ઘણી જાતના રોગો થાય છે. ઇન્દ્રિય સુખની પાછળ દેયા કરવું એ મૃગજળની પાછળ દેડવાની બરાબર છે એમ શાસ્ત્રકારો કહી ગયા છે. આ આજને જમાને એ ઉપદેશ ભૂલી ગયે છે-આપણું હેને પણ તેમાં ઘણે અંશે જવાબદાર બની છે એ કે ખરેખર ખેદ ઉપજાવનારી બીના છે. હજી પણ એ | બાબતમાં સાવચેત બનાય તે ઘણે લાભ થાય તેમ છે. કેટલીક જાતના ગે વંશપરંપરાની અસ : રેને લીધે પણ થાય છે. જેમ કે કેટલીક જાતના રોગ છે આપણું માબાપને અગર દાદા પરદાદાઓને વળ ગેલા હોય છે તેની અસર પણ આપણને ભેગવવી [ પડે છે. છતાં આવી બાબતે તરફ આપણે લક્ષ આ પતાં નથી, અને આપણે ભયંકર રોગથી પીડાતાં હોઈએ છતાં લગ્ન દ્વારા પ્રજોત્પત્તિ કરી આપણા સં- તાનોને વિના કારણે રગને વારે આપી જઈએ ! છીએ. પ્રિય હેની, તું વિચાર કર કે આના કરતાં છે -- - - - - E T ४३

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82