Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 29
________________ છે. રાજ્ય છે, સેવાનું રાજ્ય છે, સત્તાનું કે આજ્ઞા ચલા- - વવાનું નથી. સત્તાના અને આજ્ઞાના સેંકડો મહા| રાજ્ય આજે એવાં તે જમીનદોસ્ત થઈ ગયાં છે કે || બીચારા શોધકને તે સત્તાધારીઓ અને આજ્ઞાકારીઓનાં પુરાં નામ-નિશાન પણ આજે મળી શકતાં નથી. સ્નેહ અને પ્રીતિનાં રાજ્યમાં કેદની દખલગીરી ચાલી શકતી નથી. સેવા-ભકિત અને હ- A દયની વિશુદ્ધિ ખુદ પરમાત્માને પણ વશીભૂત કરી છે દે છે, અજ્ઞાન અને ક્રૂર પશુઓને પણ પોતાના કુટુંબ બીઓ જેવા બનાવી દે છે, તે પછી મનુષ્યને માટે તે કહેવું જ શું? તું હવે સમજી શકી હશે કે હું જે આત્મગૌરવ–આત્મસંમાનની વાત કરતી હતી તે છે એક સજીસ્ટ તરીકે નહીં પરંતુ એક યથાર્થ –શુદ્ધ આ નારી તરીકે જ કરતી હતી. કેટલાક સ્ત્રી–સ્વાધીનતાના હિમાયતી સ્ત્રીઓમાં પણ પુરૂષત્વ ખીલવવાના તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે એ વાત મેં છે પશ્ચિમના સાહિત્યમાં વાંચી છે. પણ મને તેમાં શ્રદ્ધા છે નથી. સ્ત્રી ગમે તેમ તેપણુ પુરૂષ તે ન જ બની શકે. તેમાં પણ આર્ય સ્ત્રીઓ કે જે સ્નેહ, પ્રીતિ, દયા, સેવાસુશ્રુષા અને સહનશીલતાના દૈવી વાતાવરણમાં - છરેલી છે, જેની નસે-નસે આત્મત્યાગ અને ઔદાર્ય ને રક્તપ્રવાહ વહી રહ્યો છે, જેઓ વિલાસ-વૈભવમાં ન સેંકડો વર્ષ પર્યત સુખથી વસવાને બદલે સેવા-ભકિત !

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82