________________
લેખીશ અને મારાં સદ્દગત માતુશ્રી કસ્તુરબા તેમજ મહારાં બેનના પુત્ર (ભાણેજ) ભાઈ બચુના સ્મરણની ભાવના સફળ થયેલી ગણીશ. *
છેવટે ગ્રંથની યોજના તથા તે માટે ઘટતી વ્યવસ્થા કરવામાં મ્હારા મુરબ્બી અને આ માસિકના તંત્રી શેઠ દેવચંદ દામજી કુંડલાકરે દરેક અનુકુળતા કરી આપીને તેમણે મને ઉપકારના વધુ બેજા નીચે મુક્યા છે, તેના માટે એક બાળક તરીકે હું ક્યા ! શબ્દ લખી શકું? ગુલાબણદ લલ્લુભાઈ શાહ.
વ્યવસથાપક.
લી.