________________
પ્રેમ અને બાળકને ઉછેરવાની સમજભરી કાળજીના 8 પરિણામે મારૂં ગૃહરાજ્ય જે આબાદી ભેગવવા ભાછે. ગ્યશાળી થયું તેના માટે ગમે તેટલી સેવા કે શ્રમ પછી પણ ત્રાણુમુક્ત થવું અશક્ય છે. કોઈ પણ માણસની કિંમત તેની ગેરહાજરીમાં જ આંકી શકાય છે. તેમ મારા માતુશ્રીના સ્વર્ગવાસ પછી
હાાં બહેન અજવાળીને પુત્ર ભાઈ બચુ કે જે તેમની હૈયાતિમાં રૂપુષ્ટ તંદુરસ્તી ભેગવતે હતું તે, તેમજ મારે એક પુત્ર, એકાએક ટુંક જીંદગીમાં સ્વર્ગવાસ પામવાથી વૃદ્ધ વડીલોની ગેરહાજરીનું દુઃખદ પરિણામ હું તુર્તજ જોઈ શક્યો છું. આવા કડવા અનુભવથી હું તેમજ ઈતર વર્ગ બચી શકે તે માટે આપણું સ્ત્રીસમાજનું સ્થાન-કર્તવ્યધર્મ–અને છે શિક્ષણ પ્રણાલિની કંઈક રૂપ રેખા શેધવાને પ્રયત્ન કરતાં રા. સુશીલના હાથે લખાએલ “સખી” ગ્રંથ છે મારા વિચારે અને ભાવનાને છેક અનુકુળ જે તે બહાર પાડવા અને અમારા વાચકોને ભેટ આપી તેને બહોળો ફેલાવો કરવા આ તક લીધી છે. | મારી અંતિમ ભાવના એજ છે કે આ ગ્રંથ થરે ઘરે સ્ત્રી-સમાજમાં વંચાય અને સ્ત્રી જીવનમાં કંઈક સુધારણા-અને સમજદારી-જવાબદાર સત્તાનું બળ ખીલવા પામે તો મારા શ્રમની સાર્થકતા થયેલી