________________
શકને ઉત્સાહ, તન મન અને ધનને યથાશક્તિ ભેગ આપવા પછી પણ મંદ પડી જાય છે. અને તે રીતે
ઘણું ઉછરતાં માસિકે-પ સમાધિસ્થ થઈ જવાના A પ્રસંગે પણ આપણને ખેદ સાથે નીહાળવા પડે છે.
આટલું છતાં સચિત્ર માસિકની પ્રણાલી હિંદ માટે, બંગાળમાંથી શરૂ થઈ દક્ષિણ માગે છેલાં ત્રણ ચાર વર્ષથી ગુજરાતમાં પ્રવેશી છે, અને તેના પગલે તે ચાલવાને અમારે આ નમ્ર પ્રયત્ન છે.
જણાવવું જોઈએ કે સચિત્ર માસિકો માટે છે તેવાં ચિત્ર પાછળ બહેળે ખર્ચ થતું હોવાથી સ| સિત્ર માસિકે, ભેટની બુક આપવાનું બંધ રાખે છે
અને અમે પણ તેજ રીતે ભેટ આપવાનું સાહસ ઉઠાવી શક્યા નથી. પરંતુ સ્મરણ તરીકે લહાણું કરવાના પ્રસંગનું અનુકરણ કરી, અમારાં માતુશ્રી કે જેમના જીવનમાં સ્ત્રી જાતિની ઉન્નતિ માટે ઉંડી લાગણી હતી, અને આ માસિકને સખ્ત મોંઘવારીમાં જન્મ આપવાનું સાહસ કરવામાં તેમની છુપી પ્રેરણા હતી, તેથી અમારા અને અમારા વાચકોમાં મહુંમના નિત્ય સ્મરણ અર્થે કંઈ આપવાને અમે નિશ્ચય કર્યો હતો.
તેમના જીવનમાં પ્રહવ્યવસ્થા–શુદ્ધિ-નિયમિ. . તપણું-દઢતા-આપ્ત જને પ્રત્યે સમાન-વિશુદ્ધ