________________
આ ઉપોદઘાત.
ASSIP
(
=
=
જે કે સાહિત્યના ક્ષેત્રમાં આપણે પશ્ચિમ કરતાં હજુ ઘણું પાછળ છીએ તેપણ દિનપ્રતિદિન વાંચન પ્રેમને ધીમે ધીમે વિકાસ થતું જાય છે. કેમ તેમજ જાતિહિત અર્થે અવનવાં માસિકે-પત્રો દેશમાં જન્મ
લેતાં જાય છે. આ ભવિષ્યનું એક શુભ ચિહ્ન છે. છે નવું-ઘડાએલું વાંચન, વિષયને સરળ તેમજ આકર્ષક કરનારાં વિષયને લગતાં ચિત્ર, તેમજ મને- હું હર કા વિગેરેથી આવાં નીકળતાં માસિક-પત્રને સુ છે સજજીત કરવાં એ જેમ પ્રકાશકની ખંત, કુશાગ્ર બુદ્ધિ અને લોકમતને સાથે મળી કેળવવાની આવડત ઉપર છે આધાર રાખે છે તેમ તે માટે ઘટતો ભેગ આપવાને વાચક–પ્રજાગણને ઉત્સાહ-આદર અને અવલંબન છે. પણ સાહિત્ય ખીલવણી માટે તેટલેજ જવાબદાર છે. આ છતાં દુર્ભાગ્યે હજુ આપણા દેશમાં આવી ઉભયપક્ષી જવાબદારી સ્વીકારવામાં આવી નથી. તેથી જ પ્રકા