Book Title: Sakhi Author(s): Sushil Publisher: Stree Sukh Darpan Shravika Office View full book textPage 9
________________ નિમિત્ત. હારાં એક ધર્મભગિનિ–બહેન શ્રી ચંદ્રમણ માત્ર ૨૫ વર્ષની વય, અનાયાસે પ્રાપ્ત થયેલાં સર્વ | સાંસારિક સુખોનો ત્યાગ કરી છે એક માસ ઉપર સ્વર્ગવાસ પામ્યાં ત્યારે મને લાગ્યું કે પરમાત્મા ન્યાયી, દયાળુ અને કલ્યાણકાર હોય એમ હવે મારાથી પણ તે નહીં સ્વીકારી. શકાય. જે પરમાત્મા ત્યાગ-સેવા અને સહૃદયતાની મૂર્તિ જેવી એક ઉછરતી બહેનને | કુતુહળની ખાત૨ કે પિતાનું પ્રભુપણું દર્શાવવાની છે | ખાતર સંસાર માંથી ખેંચી લે તેને હું પરમ દયાળુ કે કૃપાળુ કેમ, કહી શકું? અલબત્ત, શક્તિમાન કહી શકુ. પરંતુ શક્તિ કંઈ ભક્તિને આકર્ષી ન શકે. 5 છે બહેન નો નેહ શું તે હું પ્રથમ જાણ નહતે. છે A બહેન શ્રી ચંદ્રમના નિર્મળ અને વિશુદ્ધ સ્નેહ મને તેનું કંઈક ભાન કરાવ્યું હતું. હું તેમને “રણવગડામાં વિસામે માડીતારી ઝુંપડી !” જેવા જ | ભાવથી નીહાળતો. તેમના આકસ્મિક અવસાનથી હું બહુ ખેદ પામે. આવાં એક નારીરત્નને હરી જવામાં છે અને નિર્ધન સંસારને અધિક કંગાળ બનાવવામાં પરમાત્માએ પોતાની શક્તિશામાટે ખચી નાંખી હશે? એવા વિચાર આવતાં હું ઘડીભર નાસ્તિક બન્ય. 1. પણ એ નાસ્તિકતા વધુવાર ન ટકી. હું જેમ જે મ આપણા સમાજના વર્તમાન સંગે અને | સંસ્કારને વિચાર કરતે ગયે, તેમ તેમ મને ખાત્રી છેPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82