Book Title: Sahitya Ane Patrakaratva
Author(s): Kumarpal Desai
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 201
________________ ૨૦૦ I સાહિત્ય અને પત્રકારત્વ રવિશંકર મ. રાવળ ૨૯૫. ટાંક, બિહારીલાલ “કુમાર”ના સંસ્થાપક અને તેના આદ્યતંત્રી સ્વ. રવિશંકર મ. રાવળ. કુમાર ૬૪, સળંગ અંક ૭૬૫, ઓક્ટો. ૧૯૯૧. પૃ. ૪૪૦-૪૪૭ રામનાથ ગોયન્કા ૨૯૬. તંત્રી, કુમાર પત્રકારત્વના ભીખ રામનાથ ગોયન્કાનું નિધન. કુમાર ૧૪, સળંગ અંક ૭૬૯, નવે. ૧૯૯૧. પૃ. ૫૪૨-૫૪૩ ર૯૭. તંત્રી, વિશ્વમાનવ અટંકી ટેક. વિશ્વમાનવ સળંગ અંક ૨૦૦, ઑગસ્ટ ૧૯૭૭. પૃ. ૪૦૫-૪૦૮ રામાનંદ ચેટરજી ૨૯૮. ઉદ્દેશી, ચાંપશીભાઈ વિઠ્ઠલદાસ રામાનંદ ચેટરજી. નવચેતન ૧૦ (૧) ઑક્ટો. ૧૯૨૬. પૃ. ૩૯-૪૪ ૨૯૯. વિરલ ભારતીય પત્રકાર સ્વ. રામાનંદ ચેટરજી. નવચેતન ૪૪ (૫) ઑગસ્ટ ૧૯૬૫. પૃ. ૪૬૪-૪૬૫. ૩૦૦. કાપડિયા, રંગીલદાસ મ. વર્તમાન પત્રકારિત્વ પર શ્રી રામાનંદ ચેટરજી. પ્રસ્થાન ૧૮ (૧) વૈશાખ સં. ૧૯૯૦, પૃ. ૭૦-૭૮ ૩૦૧. સ્વ. રામાનંદ ચેટરજી : એક તેજસ્વી પત્રકાર. નવચેતન ૨૨ (૨) નવે. ૧૯૪૩. પૃ. ૧૦૦-૧૦૫ ૩૦૨. ચતુર્વેદી, બનારસીદાસ આદર્શ પત્રકાર સ્વ. રામાનંદ ચટ્ટોપાધ્યાય; અનુ. મુકુન્દ પી. શાહ નવચેતન ૩૨ (૫) ઑગસ્ટ ૧૯૫૩. પૃ. ૪૬૧-૪૬૫ ૩૦૩. તંત્રી, ઊર્મિ-નવરચના સ્વ. રામાનંદ બાબુ. ઊર્મિનવરચના ૧૩ (૭) ઑક્ટો. ૧૯૪૩. પૃ. ૧૧૧-૧૧૭ ૩૦૪. તંત્રી, કુમાર રામાનંદ ચટ્ટોપાધ્યાય. કુમાર ૮ (૭) અષાડ સં. ૧૯૮૭. પૃ. ૨૪૯-૨૫૩

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242