Book Title: Sahitya Ane Patrakaratva
Author(s): Kumarpal Desai
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 230
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન ૬૦૨. અક્કડ, વલ્લભદાસ અખબારી પરિભાષા. ૨૨મું સમ્મેલન. વિલેપારલે (મુંબઈ) ૧૯૬૩. પૃ. ૫૬૯-૫૮૯ ૬૦૩. ગાંધી, સામળદાસ (પ્રમુખ) ગાંધીયુગની ગુર્જગિરાનું પાંગરતું પત્રકારિત્વ. ૧૩મું સંમેલન, કરાંચી. ૧૯૩૭-૩૮. પૃ. ૨૭૩-૩૦૪ ૬૦૪. ત્રિવેદી, નલિનકાન્ત અ. આંગ્લ પત્રકારિત્વ. ૧૮મું સંમેલન. નવસારી ૧૯૫૨. પૃ. ૧૦૪-૧૦૫ ૬૦૫. દેસાઈ, મગનભાઈ પ્રભુદાસ (પ્રમુખ) લોકશિક્ષણ, સાહિત્ય અને પત્રકારી. ૧૯મું સંમેલન, નડિયાદ. ૧૯૫૫. પૃ. ૧૬૭-૧૭૬ ૬૦૬. દેસાઈ, મહાદેવ હરિભાઈ (પ્રમુખ) વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો. ૧૨મું સંમેલન, અમદાવાદ. ૧૯૩૬. પૃ. ૧-૨૭ ૬૦૭. દેસાઈ, વામનરાવ કૃષ્ણલાલ ગ્રંથ સ્વામિત્વનો કાયદો. ૧૨મું સંમેલન, અમદાવાદ. ૧૯૩૬. પૃ. ૧૪૩-૧૭૦ ૬૦૮. પટેલ, ધીરજલાલ પુ. લેખસૂચિ ૨૨૯ ગુજરાતી પત્રકારિત્વના કાર્યક્ષેત્રની આછી રૂપરેખા. ૧૮મું સંમેલન, નવસારી. ૧૯૫૨. પૃ. ૧૧૨-૧૧૬ ૬૦૯. પંડ્યા, મહેન્દ્ર ન. પત્રકારિત્વ : તેનાં આદર્શો અને કર્તવ્યો. ૧૮મું સંમેલન, નવસારી. ૧૯૫૨. પૃ. ૧૦૬-૧૧૧ ૬૧૦. મહેતા, કપિલરાય મ. અખબારી સ્વાતંત્ર્ય. ૨૦મું સંમેલન, અમદાવાદ. ૧૯૫૯. પૃ. ૩૨૮-૩૨૯ ૬૧૧. મહેતા, મોહનલાલ ‘સોપાન' (પ્રમુખ) પત્રકારત્વ. ૨૨મું સંમેલન, વિલેપારલે (મુંબઈ). ૧૯૬૩. પૃ. ૨૫૮-૨૭૮ ૬૧૨. મહેતા, રવિશંકર (પ્રમુખ) સર્વોદય યુગનું પત્રકારત્વ. ૨૦મું સંમેલન, અમદાવાદ. ૧૯૫૯. પૃ. ૧૨૭૬-૧૪૧ ૬૧૩. માસ્તર, ધર્મેન્દ્ર ‘મધુરમ્’ આપણાં વર્તમાનપત્રો અને ભાષાશુદ્ધિ. ૨૨મું સંમેલન, વિલેપારલે (મુંબઈ). ૧૯૬૩. પૃ. ૫૯૦-૫૯૫

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242