Book Title: Sahitya Ane Patrakaratva
Author(s): Kumarpal Desai
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 225
________________ ૨૨૪ તે સાહિત્ય અને પત્રકારત્વ હરિજન ૫૪૯. તંત્રી, સંસ્કૃતિ ‘હરિજન' પત્રો બંધ થાય છે. સંસ્કૃતિ ૧૦ (3) માર્ચ-૧૯૫૬, પૃ. ૮૨ હોબો ન્યૂઝ પ૫૦. કામદાર, છોટાલાલ માનસિંગ રખડુ લોકોનું વર્તમાનપત્ર. પુસ્તકાલય ૨૨ (૫) ડિસે. ૧૯૪૭. પૃ. ૨૨૯-૨૧૧ વર્તમાનપત્ર - તંત્રી પપ૧. આલગિયા, શામજી લવજી. તંત્રીઓ. પ્રસ્થાન ૧૫ (૪) માહ સં. ૧૯૮૯. પૃ. ૩૦૮-૩૦૯ પપર. ઉદ્દેશી, ચાંપશી વી. તંત્રી : તેની કલા અને તેનો ધર્મ. નવચેતન ૪૪ (૩) જૂન ૧૯૬૫. પૃ. ૨૫૭-૧૫૮ - નવચેતન ૪૬ (૪) જુલાઈ ૧૯૬૭, પૃ. ૪૭૮-૪૮૦. પપ૩. તંત્રીનાં ભયસ્થાનો. નવચેતન ૬૧ (૧) એપ્રિલ ૧૯૫૨. પૃ. ૨૯-૩૧. પપ૪. કામદાર, છોટાલાલ માનસિંગ તંત્રી લેખો પાછા શા માટે મોકલે છે ? પુસ્તકાલય ૩૧ (૫) નવે. ૧૯૫૬, પૃ. ૨૨૯-૨૩૦ પપપ. કોલ્હટકર, શ્રીપાદ કૃષ્ણ છાપાનો તંત્રી. પ્રસ્થાન ૧૯ (૯) ચૈત્ર સં. ૧૯૯૧. પૃ. ૫૪૨-પપ૧ પપ૬. તંત્રી, વિશ્વમાનવ માથું ઊંચું રાખનારાઓ. વિશ્વમાનવ અંક ૨૦૦, ઑગસ્ટ ૧૯૭૭. પૃ. ૪૦૨-૪૦૩ પપ૭. તંત્રી, સમાલોચક બિનજવાબદાર તંત્રીસ્થાન ? સમાલોચક ૩૧ (૧) જાન્યુ. ૧૯૨૬. પૃ. ૮, ૨૬

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242