Book Title: Sahitya Ane Patrakaratva
Author(s): Kumarpal Desai
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 227
________________ ૨૨૩ સાહિત્ય અને પત્રકારત્વ (સામયિક) પડ૯. આવસત્થી, વિ. ય. હાલનાં માસિકો અને પત્રોની ભાષા સાહિત્ય ૧૪ (૯) જૂન ૧૯૨૫. પૃ. ૩૯૭-૪૦૩ ૫૭૦. જાની, કૃપાશંકર સાહિત્ય-સામયિકો પ્રત્યે સમાજનું વલણ નિરીક્ષક ૧૯ (૪) સપ્ટે. ૧૯૮૫. પૃ. ૧૯-૨૦ ૫૭૧. તંત્રી, કુમાર હસ્તલિખિત માસિકનો અંક કેમ તૈયાર થાય ? કુમાર ૩ (૭) અષાઢ સં. , ૧૯૮૨. પૃ. ૨૮૩-૨૮૮ ૫૭૨. તંત્રી, સંસ્કૃતિ સંસ્કૃતિ' વિદાય માગે છે. સંસ્કૃતિ ૩૮ (૪૧૬) ઑક્ટો.-ડિસે. ૧૯૮૪. પૃ. ૪૮૦-૪૮૭ - પરબ ૨૩ (૩) માર્ચ ૧૯૮૫. પૃ. ૭-૧૪ પ૭૩. ત્રિવેદી, નરેન્દ્ર સાહિત્યિક સામયિકો : જૂના અને નવાં. પરબ ૨૧ () જૂન ૧૯૮૦. પૃ. ૩૯૦-૩૯૪ ૫૭૪. દવે, અરવિંદ પી. આપણાં સામયિકો. નિરીક્ષક ૧૪ (૩૭) મે ૧૯૮૧. પૃ. ૧૩-૧૩ પ૭પ. દળવી, જયવન્ત સત્યકથા” બંધ થયું. ગ્રંથ ૧૯ (૧૧) નવે. ૧૯૮૨. પૃ. ૪૬-૪૭ પ૭૬. દેસાઈ, અશ્વિન નિરીક્ષક'નું ધ્યેય વિચારવૃદ્ધિ ને લાગણી બુદ્ધિ નિરીક્ષક ૧૮ (૪૮-૪૯) જુલાઈ ૧૯૮૫. પૃ. ૧૨-૧૪ પ૭૭. દેસાઈ, કુમારપાળ આપણાં બાળસામયિકો. પરબ ૨૭ (૮-૯) ઑગસ્ટ-સપ્ટે. ૧૯૮૫. પૃ. ૧૮૮-૨૦૨ ૫૭૮. ગુજરાતમાં બાળસામયિકો. નવચેતન ૬૧ (૮-૯) નવે.-ડિસે. ૧૯૮૨. પૃ. ૫૭-૯૪

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242