Book Title: Sadhak Bhavna
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 7
________________ દ્વિતીય આવૃત્તિ પ્રસંગ પ્રથમ આવૃત્તિની સઘળી નકલો પુરી થઈ જવાથી અને મુમુક્ષુઓ તરફથી સતત માંગ રહેતી હોવાથી આ દ્વિતીય આવૃત્તિ અમદાવાદ સ્થિત પ્રભાવક ટ્રસ્ટના અર્થ સહયોગથી બહાર પાડવામાં આવેલ છે. જ્ઞાન-પ્રભાવનાના આ કાર્ય માટે ટ્રસ્ટના વ્યવસ્થાપકોનો આભાર માનીએ છીએ. કોબા ગુરુપૂર્ણિમા, ઈ. સ. ૧૯૯૪ સાહિત્ય પ્રકાશક સમિતિ વતી પ્રકાશ શાંહ તૃતિયાવૃત્તિનું નમ્ર નિવેદન આ ગ્રંથની દ્વિતીય આવૃત્તિની નકલ છેલ્લા ઘણાં વર્ષોથી અપ્રાપ્ય હોવાને કારણે અને આ વિવેચન ગ્રંથ પ્રત્યેની સજિજ્ઞાસુઓની સુરુચિને લક્ષમાં લેતાં આ તૃતિયાવૃત્તિનું પુનઃ પ્રકાશન કરતાં સંસ્થાની સાહિત્ય પ્રકાશન સમિતિ આનંદ અનુભવે છે. આ વિવેચન ગ્રંથનો યત્નાપૂર્વક સદ્ઉપયોગ કરવા મુમુક્ષુગણને અમારી નમ્ર વિનંતી છે. સાહિત્ય પ્રકાશક સમિતિ કોબા, ગાંઘીનગર ગુરુપૂર્ણિમા, ઈ. સ. ૨૦૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 134