________________
દ્વિતીય આવૃત્તિ પ્રસંગ
પ્રથમ આવૃત્તિની સઘળી નકલો પુરી થઈ જવાથી અને મુમુક્ષુઓ તરફથી સતત માંગ રહેતી હોવાથી આ દ્વિતીય આવૃત્તિ અમદાવાદ સ્થિત પ્રભાવક ટ્રસ્ટના અર્થ સહયોગથી બહાર પાડવામાં આવેલ છે.
જ્ઞાન-પ્રભાવનાના આ કાર્ય માટે ટ્રસ્ટના વ્યવસ્થાપકોનો આભાર
માનીએ છીએ.
કોબા
ગુરુપૂર્ણિમા, ઈ. સ. ૧૯૯૪
સાહિત્ય પ્રકાશક સમિતિ વતી પ્રકાશ શાંહ
તૃતિયાવૃત્તિનું નમ્ર નિવેદન
આ ગ્રંથની દ્વિતીય આવૃત્તિની નકલ છેલ્લા ઘણાં વર્ષોથી અપ્રાપ્ય હોવાને કારણે અને આ વિવેચન ગ્રંથ પ્રત્યેની સજિજ્ઞાસુઓની સુરુચિને લક્ષમાં લેતાં આ તૃતિયાવૃત્તિનું પુનઃ પ્રકાશન કરતાં સંસ્થાની સાહિત્ય પ્રકાશન સમિતિ આનંદ અનુભવે છે.
આ વિવેચન ગ્રંથનો યત્નાપૂર્વક સદ્ઉપયોગ કરવા મુમુક્ષુગણને અમારી નમ્ર વિનંતી છે.
સાહિત્ય પ્રકાશક સમિતિ
કોબા, ગાંઘીનગર ગુરુપૂર્ણિમા, ઈ. સ. ૨૦૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org