Book Title: Rajya vatsalya
Author(s): Subodhchandra Nanalal Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 3
________________ શ્રી સુમેાધચંદ્ર નાનાલાલ શાહ : રાજ્યવાત્સલ્ય ૨૨૭ આચાર્ય મહારાજ શ્રી ધઘેષસૂરિજીની નિશ્રામાં, શત્રુ ંજય મહાતીની યાત્રા માટે મોંગલ પ્રયાણ કર્યુ. અઢી લાખ મનુષ્યાને એ સ'ધ જ્યારે પેાતાના ડેરાતંબુ ઉપાડીને ચાલતા ત્યારે જે દેશ્ય સર્જાતું તે એવું હતું કે જે નજરે જોવું એ પણ એક લહાવા હતા. સંધ પણ કેવા મેટા ! જ્યાં સઘના પડાવ થાય છે ત્યાં એક વિશાળ નગર વસી જાય છે. સંઘની સગવડ સાચવવા અને ભક્તિ કરવા ઝઝણકુમાર, એમના સાથીએ અને સેકડા શ્રેષ્ઠીએ ઊભે પગે ખડા રહે છે. અન તન્નાની-સજ્ઞ ભગવાને સંઘને તીથ કહીને અને એને નમસ્કાર કરીને એને મહિમા વધાર્યાં છે. આવા જ ગમ તીની ભક્તિ કરવાના આવેા અપૂર્વ અવસર ફરી મળ્યા કે મળશે ! સઘના માર્ગમાં આવતાં રાજ્યાના રાજાએ, ઠાકારો, મંત્રીઓ, મહાજના અને શ્રેષ્ઠીઓ પણ સંધનું સ્વાગત-બહુમાન અને સંધની ભક્તિ કરવામાં જરા પણ પાછી પાની કરતા નથી. સૌ હોંશે હાંશે સેવા કરવા દોડી આવે છે. સૌને મન જીવનને આ એક અમૂલ્ય લહાવા છે. યાત્રાળુએ નિત્યનિયમ મુજખ દેવદર્શન-પૂજન કરી શકે એ માટે ખાવન ખાવન તા વિશાલ જિનાલયે સાથે રાખવામાં આવ્યાં હતાં. હજારો વાહના, ઘેાડા, બળદો અને સુખાસના વગેરેથી તેની વિરાટતા વધુ ને વધુ લખાતી જતી હતી. માન્યામાં ન આવે તેવું એ દૃશ્ય હતું. લેાકેા કહેતા કે આવડા મોટા સંઘ તે વળી હાતા હશે ? તે ખાતા કયાં હશે? આટલા મેાટા સમૂહને ખવડાવતું કાણુ હશે? એને સૂવા-બેસવાની સગવડ શી હશે? પણ આ બધા સવાલે ત્યાં સુધી જ ટકતા કે જ્યાં સુધી સંઘનાં પ્રત્યક્ષ દર્શન કરવાના અવસર ન મળતા. જ્યાં એ દૃશ્ય પ્રત્યક્ષ જોવા મળતું ત્યાં આ મધા પ્રશ્નો સ્વયમેવ શાન્ત થઈ જતા. સઘના એક છેડેથી બીજે છેડે પહેાંચવા માટે પગે ચાલનારને ખાસા ૩-૪ કલાક થાય એવા વિરાટ આ સંઘ હતા. આ સંઘ ગુજરાતમાં થઈ સૌરાષ્ટ્ર દેશમાં જવાના હતા. અને ત્યાં જેના અણુએ અણુ પાપીએનેય પાવન કરી દેવાની શક્તિ ધરાવે છે તેવા પરમ તારક તીર્થાધિરાજના મસ્તક પર બિરાજમાન મુકુટમણિશા ભગવાન યુગાદીશ્વરને મનભરી નીરખવાની અને તે તારકની પૂજા-અર્ચા કરવાની ભાવના સેવતા હતા. સંઘની અને ઝાંઝણકુમારની ભાવના સફળ થઈ : માર્ગમાં આવતાં બધાં ધમ તીર્થીની અને છેવટે તીર્થાધિરાજ શત્રુંજય મહાગિરિરાજની ઉલ્લાસપૂર્વક યાત્રા કરીને, અને ઝાંઝણકુમારને સંઘપતિપદના અભિષેક કરીને સંઘ પાછા ફરી રહ્યો હતા. પાછાં ફરતાં પણુ સંઘમાં એ જ ધર`ગ પ્રવતા હતા. જાણે ત્યાં ધર્મનું જ સામ્રાજ્ય પ્રવર્તતું હતું, અને બધા યાત્રિકા એ ધર્માંનગરીના વસનારા હતા. પાછા ફરતાં મા માં ગુજરાતનું જૂનું પાટનગર કÎવતી આવતુ` હતુ`. કર્ણાવતી તે વખતે પોંકાયેલ નગરી હતી, અને પુરાણપ્રસિદ્ધ સાબરમતી નદીને કિનારે વસી હતી. ત્યારે ત્યાં રાજા સાર’ગદેવનું શાસન પ્રવતું હતુ.. ગુજરાતનુ` રાજ્યશાસન નમળુ' પડ્યું. હતુ', છતાં ગુજરાતના રાજા ત્યારે એ જ ગણાતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8