Book Title: Pustako Je Mane Gamya Che
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 173
________________ ૧૪૮ “પુસ્તકે - જે મને ગમ્યાં છે” કોઈ સ્ત્રી જ્ઞાન પ્રાપ્ત કરે તો તેને witch કહે છે. જોકે witch 318 au yen website at have data colden) - Robe dejta “મૅકિઝમ્સ ફૉર એ રેવેલ્યુશનરી' ગ્રંથની શરૂઆત પહેલા આ મેકિઝમથી (સત્રથી) થાય છે: “સોનેરી (golden) – કોષ્ઠ સર્વોત્તમ - એવા કોઈ નિયમ હેય નહીં.” એ પ્રથમ સૂત્ર છે. આ નાનું સૂત્ર પણ ખરેખર સુંદર છે. ખરી વાત છે – સોનેરી – સર્વોત્તમ એ કોઈ નિયમ હોય જ નહિ, એ જ ખરો સોનેરી નિયમ છે. બાકીનાં સત્રો જાણવા માટે તો તમારે એ પડીનો જ અભ્યાસ કરવો જોઈશે. જ્યારે હું “અભ્યાસ કરવો જોઈએ એમ કહ્યું, ત્યારે તમારે એમ સમજવું કે તેના ઉપર ધ્યાન કરવાનું છે (meditate over it). જ્યારે હું માત્ર “વાંચવાનું’ (read) કહું, ત્યારે તમારે ધ્યાન કરવાની આવશ્યકતા નથી એમ સમજવું – માત્ર તેને શબ્દાર્થ સમજી લો એટલું જ બસ છે. ૮૯. નિકોલ ૧૦ મી બેઠકનું છઠું પુસ્તક મોરિશા નિકોલ (Mauric Nicoll)નું પાંચ મોટા વૉલ્યુમવાળું “કૉમેન્ટરીઝ” નામનું છે. નિકલ ગુજી એકને શિષ્ય હતા અને જુડાસે જેમ પિતાના ગુરુ જિસસને દગો દીધો હતો, તેમ તેણે પોતાના ગુરુને કદી દગો દીધો ન હતા. નિકોલે લખેલી “કૉમેન્ટરીઝ’ બહુ વિશાળ – વિસ્તૃત છે, અને કોઈ તેમને વાંચતું હોય એમ હું માનતો નથી. હજારો પાન ... પણ કોઈ જે તે હજાર પાન વાંચવા તસ્દી લે, તે તેને જરૂર મોટો - પ. એને ઉચ્ચાર અંગ્રેજીમાં “નિકલ’ કરાય છે એમ રજનીશજી અંગ્રેજ શિષ્યાને પૂછીને નાંધતા જાય છે. - સં. ૧. ગુજિંએફના શિષ્ય Ouspenskyએ તેમને દગો દીધે હતે. - સંe Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182