Book Title: Pustako Je Mane Gamya Che
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 180
________________ આઉપેકી ૧૭૫ આઉપૅસ્કી ગુજિએફને મળે છે. એ દૃષ્ટિએ જોતાં ગુજએફ બહુ અને ખા ગુરુ કહેવાય. તેમણે પોતાનું બધું લેખનકાર્ય એવી વીશી માં બેસીને જ કર્યું છે – જ્યાં કેટલાય લેકે જમતા હોય. છોકરાં આમતેમ દોડાદોડ કરતાં હોય, શેરીમાંથી પણ અવાજો આવતા હોય, ઘડાઓને હણહણાટ સંભળાતો હોય અને ગુજિએફ બારી પાસે બેસી પોતાનું પુસ્તક “ઓલ ઍન્ડ એવરીથીંગ” (“All and Everything') લખતા હોય? આઉપેન્કીએ ગુજએફને જોયા કે તરત જ તેમના તરફ તેમને ભાવ-પ્રેમ પ્રગટ થયો. અને પૂર્ણ ગુરુના દર્શનને સામને કોણ કરી શકે? તેનાથી અલિપ્ત રહેનાર તો પથ્થરને બનેલો કે સિન્વેટિક પદાર્થોને જ બને છે જોઈએ – તદ્દન મરેલો જ એમ કહોને. ગુજએફની સામું જોયું કે તરત જ આઉપેન્કીને ખાતરી થઈ ગઈ કે, પોતે જે આંખોને ભારતની ગંદી શેરીઓમાં કે આખી પૃથ્વીમાં દૂર દૂર સુધી શોધવા ગયા હતા, તે આંખે તો મસ્કોમાં જ તેમના ઘરની સામે આવેલી વીશીમાં જ વિરાજમાન છે! “એ ન્યૂ મૉડેલ ઓફ ધ યુનિવર્સ' પુસ્તક કાવ્યમય છે તથા મને થયેલા દર્શન (vision)ની ઘણું નજીક આવી જાય છે, તેથી મેં તેને મારી યાદીમાં ઉમેરી લીધું છે. દશમી બેઠકના નવમા પુસ્તક તરીકે પણ રજનીશજીએ “ધ ફયુચર સાઈકોલૉજી ઑફ મૅન' (The Future Psychology of Man' નામનું આઉસ્પેન્ઝીનું પુસ્તક જ લીધું છે. આઉપે સ્કીએ પોતાના વીલમાં જ લખાવ્યું હતું કે તે પછી તેમના મૃત્યુ - પછી જ પ્રકાશિત કરવી. આમ કરવાનું કારણ કદાચ એમ પણ હેય કે, તેમને તે પુસ્તક પોતે ધારેલી કલાનું નહિ લાગ્યું છે. મને તે માણસ બિલકુલ ગમતું નથી, પરંતુ નવાઈની વાત એ છે કે આ પડીમાં જણે તેણે મારી અને મારા સંન્યાસીઓની કામગીરી કેવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182