Book Title: Punyavijayji Sangruhit Prachin Lekhan Samgri tatha Chitradinu Pradarshan Author(s): L D Indology Ahmedabad Publisher: L D Indology Ahmedabad View full book textPage 5
________________ પ્રદર્શન સૂચિ કબાટ નં. 1 1 શ્રીમદ્ ભાગવતનાં ચિત્રો (ઈ. ૧૯મું શતક) (1) કૃષ્ણ-ગોપી રાસલીલા (2) દધિમંથન (3) વિરાટસ્વરૂપદર્શન (4) હિંડોળો (5) નાગદમન (6) વસ્ત્રહરણ 2 ધર્મગુરુના અભિષેકના ઉત્સવને વસ્ત્રપટ (સં. 1884 આ વદ 3 રવિ.) 3 કૃષ્ણલીલાનાં બે ચિત્ર-લિપિ ઉર્દ (ઈ. ૧૯મું શતક) 4 વિષ્ણુ ભગવાન (ઈ. ૧૯મું શતક) કબાટ નં. 2 1 તીર્થંકર નેમિની વરયાત્રા-વસ્ત્રપટ (ઈ. ૧૮મું શતક) 2 મેરુ પર્વતમાં તીર્થંકર જન્માભિષેક (ઈ. ૧૮મું શતક) 3 સતી સુલસાના સમ્યફત્વની પરીક્ષા અંબેડ પરિવ્રાજક લે છે (ઈ. ૧૮મું શો) 4 સતી સુભદ્રાના શીલની પરીક્ષા-કાચા સૂતરને તાંતણે ચાલણથી પાણું ભરવું (ઈ. ૧૮મું શતક) 5 સતી સીતાના શીલની પરીક્ષા-અમિપ્રવેશ કર્યો ત્યારે અગ્નિનું જલમાં પરિવર્તન (ઈ૧૮મું શતક) 6 7 લેસ્થાનું ચિત્ર (ઈ ૧૮માનો પ્રારંભ) 7 જન મુનિનું વ્યાખ્યાન (ઈ. ૧૮મું શતક) 8 શ્રાવિકા (ઈ. ૧૮મું શતક) | સતી સુભદ્રાચરિત્ર (ઈ. ૧૮મું શતક) 10 જૈન સાધ્વી તથા શ્રાવિકા (ઈ. ૧૮મું શતક)Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22