Book Title: Punyavijayji Sangruhit Prachin Lekhan Samgri tatha Chitradinu Pradarshan Author(s): L D Indology Ahmedabad Publisher: L D Indology Ahmedabad View full book textPage 7
________________ કબાટ નં. 5 1 સિદ્ધચક્ર-વસ્ત્રપટ (ઈ. ૧૯મું શતક) 2 પાશ્વનાથ હીંકાર-વસ્ત્રપટ (ઈ. ૧૪મું શતક) 3 હોંકાર-વસ્ત્રપટ-વચ્ચે સેળ હાથવાળી દેવીનું ચિત્ર (ઈ. ૧૫મું શતક) કબાટ નં. 6 1 સૂરિમન્ન-વસ્ત્રપટ (ઈ. ર૦મું શતક) કબાટ નં. 7 1 અઢી દ્વીપને નકશે-વસ્ત્રપટ (ઈ. ૧૮મું શતક) 2 લેકપુરુષ નકશો-વસ્ત્રપટ (ઈ. ૧૮મું શતક) . કબાટ ન. 8 1 કપુરુષ નકશે-કાગળનું એળિયું (ઈ. ૧૯મું શતક). કબાટ ન. 9 1 જંબૂદીપ અને લવણું સમુદ્ર-વસ્ત્રપટ (સં. 1888) / 2 મેરુ પર્વત અને મહાવિદેહ ક્ષેત્રને નકશે (ઈ. ૧૯મું શતક) કબાટ ન. 10. 1 વડનગરના સંઘે શ્રી વિજયપ્રભસૂરિને લખેલ વિજ્ઞતિપત્ર આળિયું | (ઈ. ૧૭મું શતક) 2 સુરતના સંઘે બહેડાનગરસ્થિત આચાર્ય વિજયરદ્ધિસૂરિજીને લખેલા ચાતુર્માસ વિજ્ઞપ્તિપત્ર (ઈ. ૧૯મું શતક) 3 સોજતના શ્રીસંઘે સરતસ્થિત આચાર્ય શ્રી ઉદયસાગરસૂરિને (ચાતુ મસ નિમિતે લખેલ વિજ્ઞસિપત્ર (ઈ. ૧૯મું શતક) કબાટ નં 11 1 (વચ્ચે) ગોપીચંદજી કી શબદીવસ્ત્રપટ 2 (બન્ને બાજુએ) ધન્ના શાલીભદ્રની કથાનાં ચિત્ર (1) શાલીભદ્ર અને તેની માતા (2) શાલીભદ્ર દ્વારા ભ. મહાવીરને વંદન (3) શ્રેણિકરાજા શાલીભદ્રને ઘેર જાય છે (4) શાલીભદ્રનું સમાધિમરણ ,Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22