Book Title: Punyavijayji Sangruhit Prachin Lekhan Samgri tatha Chitradinu Pradarshan
Author(s): L D Indology Ahmedabad
Publisher: L D Indology Ahmedabad
View full book text ________________ 3. નારી અશ્વસંધેજના ચિત્ર (ઈ. ૧૯મું શતક) 4-5 બેગમનાં બે ચિત્રા (ઈ. વીસમું શતક) 6. વિજ્ઞપ્તિલેખ રાજહંસ (સં. 1699). ઔરંગાબાદ નગરસ્થિત વિજયદેવ સૂરી પ્રત્યે ડાભેલા-પાલનપુર-રાજપુર-દાંતા આદિ ગામમાં ચાતુર્માએ રહેલા સાધુઓએ લખેલ ચિત્રકાવ્યમય વિજ્ઞપ્તિપત્ર જે ચિત્રબદ્ધ છે. - 7 પ્રાણિ વ્યાઘસર્જનાં ચિત્ર (ઈ. વીસમું શતક). 8 પ્રેમાસક્ત યુગલ (ઈ. ૧૯મું શતક). " ૮-૧૦બાબા તથા અલસા નારી (ઈ૧૯મું શતક) 11 શાલભંજિકા (ઈ. ૧૯મું શતક) 12 રાજપૂત રાજા (ઈ. ૧૯મું શતક) 13 રાજપૂત રાજા (ઈ ૧૯મું શતક) 14-17 હસ્તપ્રત રાખવા માટેના દાબડા (ઈ ૧૭મું શતક) કબાટ નં. 17 : 6 : : ' ; 1 ચૌદ સ્વપ્ન (ઈ. ૧૯મું શતક) 2 જોધપુરના શ્રીસંઘે સુરતનગરસ્થિત આચાર્ય વિજયદેવેન્દ્રસૂરિને ચાતુર્માસ તે માટેનું વિજ્ઞપ્તિપત્ર (સં 1892) ' 3 અમદાવાદની હઠીભાઈની વાડીના મંદિરની પ્રતિષ્ઠાનું આમંત્રણપત્ર ખંભાત આ નગરના સંધ ઉપરમું (સં. 1902) 4 દેવદર્શનની કાવડ (ઇ. વીસમું શતક) 5 હસ્તપ્રત માટે સચિત્ર દાબડે ? " હસ્તપ્રત માટે ચામડાને દાબડ કબાટ નં. 18 1 જન્મપત્રિકા (સં. 1885) . 2 રાજનગરના શ્રીસંઘે હંરજી-મારવાડસ્થિત આચાર્ય વિલિમસૂરિજીને લખેલ ક્ષમાપના વિસ્તિપત્ર (સં. 1853) 3 જન્મપત્રિકા (સં 1781) મંજૂષા નં 19 * . . 1 લાલ શાહીને ખડિય-કેડા ઉપર કાગળને કૂટે ચડાવીને બનાવેલ 2 ખડિય-પિત્તળને, કલમદાન સાથે 3 ખડિય-પિત્તળ, કલમદાન સાથે
Loading... Page Navigation 1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22