Book Title: Punyavijayji Sangruhit Prachin Lekhan Samgri tatha Chitradinu Pradarshan
Author(s): L D Indology Ahmedabad
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ 19 કુંવરબાઈનું મામેરું, પત્ર ૧૩મું, (ઈ. ૧૯મું શતક) ભગવાન શેઠ બની મામેરું કરવા આવે છે. મંજૂષા નં. 29-30 જહાંગીર બાદશાહે અમારી ઘોષ જાહેર કર્યો તે વેળાનું આંખે દેખ્યું ચિત્ર શાહી ચિતારા શાલીવાહને દોરેલું. તે શ્રી વિજયસેનસૂરિને દેવ-પાટણ નગરમાં આગ્રાથી ત્યાંના સંઘે મોકલાવેલું હતું. 14

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22