Page #1
--------------------------------------------------------------------------
________________ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જિત I .. रसूरि मीनगर આગમપ્રભાકર પૂજ્ય મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગ્રહીત પ્રાચીન લેખનસામગ્રી તથા ચિત્રાદિનું પ્રદર્શન सस्कृति તમામ ડળ (મue वधामंति अहमदान लाट ACHARYA SHA SHRI SHAVN Koba a Phone : 079, 232
Page #2
--------------------------------------------------------------------------
________________ यामासबार अवतािमसहिमावदियधमुना आसारमादिERSIR तस्मादामययम्सबड़हिगालनाक्ताबमाणस्मानउससेवळ राहिविकतादिवाजपुतावाजाव्याससानायबसानि यविकावामय पवेवयासीदितामडीसयाममणावामा ज म्माजmmsगिरि या ताबा वासमा महासयसमा वासिया यासालामदासययाममणावासयाधम्मका मियाणकामयाण कामयाधिपरिक्षयाविविवासिया किंनउझादवांगुपियायमणवाजेणउममशासहिरालाall निविदरमिIAMMARढासयारवईयगाण्यमहनामाठाकानापरता याणाशाढाऊपाणायरियागऊमाघमशालाबाराति हातमागदासयगदावारवयातीढिसाताचवता મહાશતક અને રેવતી છે ઉપાસકદશાંગ પત્ર ૨૦મું ઈ. ૧૭મું શતક THAN RAMMARIA & H સૂરતના સંઘે બહેડાનગરસ્થિત આચાર્યે વિજયઋદ્ધિસૂરિને લખેલી ચાતુર્માસ વિજ્ઞપ્તિ ઈ. ૧૯મું શતક
Page #3
--------------------------------------------------------------------------
________________ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ 9 આગમપ્રભાકર પૂજ્ય મુનિરાજશ્રી પુણ્યવિજયજીની પ્રથમ સંવત્સરીના દિવસે આયોજિત પ્રાચીન લેખનસામગ્રી તથા ચિત્રાદિનું આ પ્રદર્શન ઉદધાટન તા. 3-72
Page #4
--------------------------------------------------------------------------
________________ નિવેદન લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને પ્રારંભ પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજીએ ભેટ સ્વરૂપે આપેલ પ્રાચીન બહુમૂલ્ય દશ હજાર હસ્તપ્રતો તથા સાત હજાર મુદ્રિત પુસ્તકેથી ઈ. ૧૯૫૭માં થયો હતો. પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજીનું અવસાન મુંબઈમાં વિક્રમ સં. ૨૦૨૭ના જેઠ વદિ છઠની રાત્રે 8-45 વાગ્યે થયું અને અગ્નિદાહ જેઠ વદિ સાતમે થયે હતા. તદનુસાર ઈ. ૧૯૭૨ના જુલાઈ તા. ૩ના રોજ મુનિશ્રીની પ્રથમ સંવત્સરીને દિવસ છે. આ નિમિત્તે પૂજ્ય મુનિએ જે બહુમૂલ્ય સામગ્રી ભેટ આપી હતી અને તેમના અવસાન પછી તેમના પાસેની સકલ સામગ્રી તેઓને સુશિષ્ય પૂ. પંન્યાસથી દર્શનવિજયજીએ સંસ્થાને ભેટ આપી છે તેમાંથી જે પ્રાચીન લેખનસામગ્રી સંસ્થાને મળી છે તેનું તથા સચિત્ર હસ્તપ્રતોમાંથી અનેકનું અને મૂર્તિ આદિ અન્ય બહુમૂલ્ય વસ્તુઓનું પ્રદર્શન ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું. પ્રદર્શનની ગોઠવણમાં માન્યવર શ્રી રવિશંકરભાઈ રાવલ તથા શ્રી બચુભાઈ રાવતનું અનુમેદન પ્રાપ્ત થયું અને તેમની સલાહસૂચના મુજબ આ સૂચિપત્રનું પ્રકાશન હાથ ધરવામાં આવ્યું છે, તે બદલ તે સૌને અહીં આભાર માનું છું. પ્રદર્શનનું તા. ૩-૭-૭૨ના રોજ ઉદ્દઘાટન કરવાનું ડે. શ્રી ઉમાકાંત છે. શાહે સ્વીકાર્યું તે બદલ પણ તેમને આભાર માનું છું. દલસુખ માલવણિયા - અધ્યક્ષ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર
Page #5
--------------------------------------------------------------------------
________________ પ્રદર્શન સૂચિ કબાટ નં. 1 1 શ્રીમદ્ ભાગવતનાં ચિત્રો (ઈ. ૧૯મું શતક) (1) કૃષ્ણ-ગોપી રાસલીલા (2) દધિમંથન (3) વિરાટસ્વરૂપદર્શન (4) હિંડોળો (5) નાગદમન (6) વસ્ત્રહરણ 2 ધર્મગુરુના અભિષેકના ઉત્સવને વસ્ત્રપટ (સં. 1884 આ વદ 3 રવિ.) 3 કૃષ્ણલીલાનાં બે ચિત્ર-લિપિ ઉર્દ (ઈ. ૧૯મું શતક) 4 વિષ્ણુ ભગવાન (ઈ. ૧૯મું શતક) કબાટ નં. 2 1 તીર્થંકર નેમિની વરયાત્રા-વસ્ત્રપટ (ઈ. ૧૮મું શતક) 2 મેરુ પર્વતમાં તીર્થંકર જન્માભિષેક (ઈ. ૧૮મું શતક) 3 સતી સુલસાના સમ્યફત્વની પરીક્ષા અંબેડ પરિવ્રાજક લે છે (ઈ. ૧૮મું શો) 4 સતી સુભદ્રાના શીલની પરીક્ષા-કાચા સૂતરને તાંતણે ચાલણથી પાણું ભરવું (ઈ. ૧૮મું શતક) 5 સતી સીતાના શીલની પરીક્ષા-અમિપ્રવેશ કર્યો ત્યારે અગ્નિનું જલમાં પરિવર્તન (ઈ૧૮મું શતક) 6 7 લેસ્થાનું ચિત્ર (ઈ ૧૮માનો પ્રારંભ) 7 જન મુનિનું વ્યાખ્યાન (ઈ. ૧૮મું શતક) 8 શ્રાવિકા (ઈ. ૧૮મું શતક) | સતી સુભદ્રાચરિત્ર (ઈ. ૧૮મું શતક) 10 જૈન સાધ્વી તથા શ્રાવિકા (ઈ. ૧૮મું શતક)
Page #6
--------------------------------------------------------------------------
________________ 11 નટ ઈલાચીકુમારીની કથા (ઈ. ૧૮મું શતક) 12 જૈન સાધ્વી મૃગાવતી-ભ. મહાવીરને વંદણ કરી ઉપાશ્રય જતાં રાત થઈ ગઈ તે પ્રસંગ (ઈ. 18 મું શતક) 13 સતી ચંદનબાળાને કેવળ જ્ઞાન (ઈ ૧૮મું શતક) કબાટ નં. 3 1 રાગ-રાગિણી ચિત્ર (ઈ. ૧૮મું શતક) (1) ખંભાવતી રાગિણી (2) રાજશ્રી રાગ (3) લલિત રાગિણું (4) ભૈરવી રાગિણી (5) ભરવ રાગ (6) વિલાસ રાગિણું (7) કુકમ રાગિણી (8) રામકલિ રાગિણું (9) વયરી રાગિણી (11) નટ રાગિણું (12) માલવી રાગિણું 2 માસનાં ચિત્રો (1) પિષ (2) પિલા (4) જેઠ કબાટ નં. 4 1 પંચતીર્થ-વસ્ત્રપટ (ઈ. ૧૬મું શતક) (1) આબુ, (2) શત્રુંજય, (3) ગિરિનગર, (4) સમેતશિખર, (5) અષ્ટાપદ 3 વર્ધમાનવિદ્યા-વસ્ત્રપટ (સં. 1532) 4 સૂરિમંત્ર-વસ્ત્રપટ (ઈ. ૧૫મું શતક)
Page #7
--------------------------------------------------------------------------
________________ કબાટ નં. 5 1 સિદ્ધચક્ર-વસ્ત્રપટ (ઈ. ૧૯મું શતક) 2 પાશ્વનાથ હીંકાર-વસ્ત્રપટ (ઈ. ૧૪મું શતક) 3 હોંકાર-વસ્ત્રપટ-વચ્ચે સેળ હાથવાળી દેવીનું ચિત્ર (ઈ. ૧૫મું શતક) કબાટ નં. 6 1 સૂરિમન્ન-વસ્ત્રપટ (ઈ. ર૦મું શતક) કબાટ નં. 7 1 અઢી દ્વીપને નકશે-વસ્ત્રપટ (ઈ. ૧૮મું શતક) 2 લેકપુરુષ નકશો-વસ્ત્રપટ (ઈ. ૧૮મું શતક) . કબાટ ન. 8 1 કપુરુષ નકશે-કાગળનું એળિયું (ઈ. ૧૯મું શતક). કબાટ ન. 9 1 જંબૂદીપ અને લવણું સમુદ્ર-વસ્ત્રપટ (સં. 1888) / 2 મેરુ પર્વત અને મહાવિદેહ ક્ષેત્રને નકશે (ઈ. ૧૯મું શતક) કબાટ ન. 10. 1 વડનગરના સંઘે શ્રી વિજયપ્રભસૂરિને લખેલ વિજ્ઞતિપત્ર આળિયું | (ઈ. ૧૭મું શતક) 2 સુરતના સંઘે બહેડાનગરસ્થિત આચાર્ય વિજયરદ્ધિસૂરિજીને લખેલા ચાતુર્માસ વિજ્ઞપ્તિપત્ર (ઈ. ૧૯મું શતક) 3 સોજતના શ્રીસંઘે સરતસ્થિત આચાર્ય શ્રી ઉદયસાગરસૂરિને (ચાતુ મસ નિમિતે લખેલ વિજ્ઞસિપત્ર (ઈ. ૧૯મું શતક) કબાટ નં 11 1 (વચ્ચે) ગોપીચંદજી કી શબદીવસ્ત્રપટ 2 (બન્ને બાજુએ) ધન્ના શાલીભદ્રની કથાનાં ચિત્ર (1) શાલીભદ્ર અને તેની માતા (2) શાલીભદ્ર દ્વારા ભ. મહાવીરને વંદન (3) શ્રેણિકરાજા શાલીભદ્રને ઘેર જાય છે (4) શાલીભદ્રનું સમાધિમરણ ,
Page #8
--------------------------------------------------------------------------
________________ (5) બાળક સંગમ અને માતા (6) શાલીભદ્રને પત્નીત્યાગ 3 ચંદકુમાર કથાઅંતિમ પત્ર સં 1826 ગાવડ ગામમાં ચિત્રિત 4 સ્નાન કરતી સ્ત્રી કબાટ ન. 12 1 ત્રણ સખીઓ (ઈ. ૧૯મું શતક) 2 બિહારી સતસઈ દેહાચિત્ર (ઈ. ૧૯મું શતક) 3 રાજા તઈસિંહજી (ઈ. ૧૯મું શતક) 4 (વચ્ચે) આગ્રાનગરથી શાહ વિમલદાસ આદિએ દેવપાટણ બિરાજમાન આચાર્ય વિજયસેનસૂરિને લખેલ વિજ્ઞપ્તિપત્ર-પ્રતિષ્ઠા પ્રસંગે પધારવા માટે, તેમાં નિર્દેશ છે કે બાદશાહ જહાંગીરે અમારી ઘોષણા કરી તે પ્રસંગનું ચિત્રણ શાહી ચિત્રકાર શાલીવાહને આંખે દેખ્યા પ્રમાણે કર્યું છે તે મોકલવામાં આવે છે. (લખ્યા સ. 1667) 5 વ્યાખ્યાન દેતા સાધુ અને શ્રોતા 6 લયલા-મજનું 7 વિદ્યાદાન 8 કલે રાઠોડ 9-11 કાષ્ઠની પાટલીઓ કબાટ ન. 13 1 મધમાલતી કથાચિત્રા (ઈ. ૧૯મું શતક-પૂર્વાર્ધ) (1) મધુ અને ચક્રસેનનું યુદ્ધ (2) મધુપુત્રનું યુદ્ધ (3) રાજા કરણ તેરણ વાંદે છે. (4) મધુમાલતીને દાસી સંદેશો આપે છે કે રાજાએ મારા મોકલ્યા છે. (5) મધું અને પાણહારીઓ (6) મધુનું યુદ્ધ 2 મધુમાલતી કથાચિત્રો (ઈ. ૨મું શતક) (1) મધુમાલતી ગુરુ પાસે ભણે છે. (2) અવળે ગધેડે બેઠેલી સ્ત્રી (3) આ કથાને ચિત્રકાર છવારા રાબજી હિંમત-પાલનપુર () રાજા કે પીએ છે.
Page #9
--------------------------------------------------------------------------
________________ (5) શિવની જટામાંથી ગંગાળ (6) દર્પણમાં મેટું જેતી માલતી 3 ઢોલા-મારુ કથાચિત્રો (ઈ. ૧૯મું શતક) (1) હેલા-મારુને નરવરનું તેડું (2) ઢોલે ઊંટને કહે છે–હવે દિવસ આથમે છે. (3) ઉટસવાર હેલો (4) નરવરગઢમાં ઢોલાને પ્રવેશ (5) રાજની જાન કબાટ નં. 14 1 જ્ઞાનબાજી-સાપ-સીડીની રમત–વસ્ત્રપટ (સં. 1868) 2 રાચિત્ર (ઈ. અઢારમું શતક) 3 બે એલિયાની કથાનું ચિત્ર (ઈ. ૨૦મી પૂર્વાર્ધ) 4 રાગચિત્ર (ઈ. અઢારમું શતક) 5 રાજપૂત રાજા (છે. ૧૯મું શતક). 6 રાજકુમાર પતંગ ઉડાડે છે (ઈ. ૧૯મું શતક) 7 રાજકુમાર (ઈ. ૧૮મું શતક) 8 બાદશાહી ચિત્રાવલી-તૈમુરશાહ (ઈ. વીસમું શતક) 9 વાહન આદિનું ચિત્ર (ઈ. વીસમું શતક) , 10 બાદશાહી ચિત્રાવલી-શાહજહાં (ઈ. વીસમું શતક) કબાટ ન 15 1 હસ્તરેખાચિત્ર (ઈ. વીસમું શતક) 2 નક્ષત્ર (27) ચિત્ર (ઈ. વીસમું શતક) 3 ગ્રહચિત્ર-સર્ય, ચન્દ્ર, મંગળ અને બુધ (ઈ. વસમું શતક) 4 શિલ્પ-તિષ ચિત્ર-વસ્ત્રપટ (ઈ. ૧૯મું શતક) 5 હસ્તરેખાચિત્ર (ઇ. વીસમું શતક) 6 નક્ષત્ર (ર૭) ચિત્ર (ઈ. ૧૮મું શતક) 7 ગ્રહચિત્ર-શનિ, રાહુ, કેતુ અને મંગળ (ઇ. વીસમું શતક) કબાટ નં. 16 1 ઢેલા-મારુ (ઈ. ૧૯મું શતક) 2 નાયકનું નાયિકા પાસે રાત્રે જવું (ઈ. ૨૦મું શતક)
Page #10
--------------------------------------------------------------------------
________________ 3. નારી અશ્વસંધેજના ચિત્ર (ઈ. ૧૯મું શતક) 4-5 બેગમનાં બે ચિત્રા (ઈ. વીસમું શતક) 6. વિજ્ઞપ્તિલેખ રાજહંસ (સં. 1699). ઔરંગાબાદ નગરસ્થિત વિજયદેવ સૂરી પ્રત્યે ડાભેલા-પાલનપુર-રાજપુર-દાંતા આદિ ગામમાં ચાતુર્માએ રહેલા સાધુઓએ લખેલ ચિત્રકાવ્યમય વિજ્ઞપ્તિપત્ર જે ચિત્રબદ્ધ છે. - 7 પ્રાણિ વ્યાઘસર્જનાં ચિત્ર (ઈ. વીસમું શતક). 8 પ્રેમાસક્ત યુગલ (ઈ. ૧૯મું શતક). " ૮-૧૦બાબા તથા અલસા નારી (ઈ૧૯મું શતક) 11 શાલભંજિકા (ઈ. ૧૯મું શતક) 12 રાજપૂત રાજા (ઈ. ૧૯મું શતક) 13 રાજપૂત રાજા (ઈ ૧૯મું શતક) 14-17 હસ્તપ્રત રાખવા માટેના દાબડા (ઈ ૧૭મું શતક) કબાટ નં. 17 : 6 : : ' ; 1 ચૌદ સ્વપ્ન (ઈ. ૧૯મું શતક) 2 જોધપુરના શ્રીસંઘે સુરતનગરસ્થિત આચાર્ય વિજયદેવેન્દ્રસૂરિને ચાતુર્માસ તે માટેનું વિજ્ઞપ્તિપત્ર (સં 1892) ' 3 અમદાવાદની હઠીભાઈની વાડીના મંદિરની પ્રતિષ્ઠાનું આમંત્રણપત્ર ખંભાત આ નગરના સંધ ઉપરમું (સં. 1902) 4 દેવદર્શનની કાવડ (ઇ. વીસમું શતક) 5 હસ્તપ્રત માટે સચિત્ર દાબડે ? " હસ્તપ્રત માટે ચામડાને દાબડ કબાટ નં. 18 1 જન્મપત્રિકા (સં. 1885) . 2 રાજનગરના શ્રીસંઘે હંરજી-મારવાડસ્થિત આચાર્ય વિલિમસૂરિજીને લખેલ ક્ષમાપના વિસ્તિપત્ર (સં. 1853) 3 જન્મપત્રિકા (સં 1781) મંજૂષા નં 19 * . . 1 લાલ શાહીને ખડિય-કેડા ઉપર કાગળને કૂટે ચડાવીને બનાવેલ 2 ખડિય-પિત્તળને, કલમદાન સાથે 3 ખડિય-પિત્તળ, કલમદાન સાથે
Page #11
--------------------------------------------------------------------------
________________ વિદ્યાદેવીએ IST ઈ. ૧૧મું શતકે EST : > રાજા સમક્ષ ગાન-નૃત્ય હસ્તલિખિત પ્રત ! . સ રાખવા માટેના દાબડા પરનું ચિત્ર ઈ. ૧૭મું શતક છે
Page #12
--------------------------------------------------------------------------
________________ ગદ્ધભિલ્લ અને શકરાજાનું યુદ્ધ સં. ૧૪૦૩માં કાગળ પર ચીતરાએલી કાલકાચાર્યકથાનું એક યુદ્ધચિત્ર યુદ્દત મધુસુત મધુમાલતી’નું કથાચિત્ર ઈ. ૧૯મા શતકનો પૂર્વાર્ધ निकासीमा रांजाको सुन्जर रवाराल मालतीजे तमोलबा नटनागी जायछः नारोवारले नाव: करजनिकटकगीलोलनसुकिजमरेलरकोएक काहोललगारचण्द्रगिलरको कसैलरेचौरब नीन्याकीजोतपरन्चकोत्रातहात्रारताडीकरबाट
Page #13
--------------------------------------------------------------------------
________________ રાજશ્રી રાગ ઈ. ૧૮મા શતકનું એક રાગચિત્ર શિવજીની જટામાંથી ગંગાવતરણ ઈ. ૨૦મા શતકના મધુમાલતી’નાં કથાચિત્રોમાંથી पाडजतनाजनीनशनमरतमकमण जन्दाबाजानीमानीरपदयटायनना उनवारवारवाला मनधरता जाकामझकरमनमाकर यमाजती ७४ामकवायगादादरा रंडोन्यधरीमानाबानानाकच्चनवा करी मझकरजानकाना ईणवतफुल मानती 5 नतमानवायकापिटा रिनबारमामनचाडकमरपीवाश) स्वातबूजवतीकरी नवदीगयाशा घटासावारमानावावाऊंगाम मटा मित्राकपलादिमिरवीर मालती चापागामाकरजात्रा काशीघटानागरीहंमयाशी मनम घटीवविरहीतुंगे। सातौधिमकहानत
Page #14
--------------------------------------------------------------------------
________________ જિનપ્રતિમાને ધાતુપરિકર જિનપ્રતિમા ઈ. ૮મી શતી
Page #15
--------------------------------------------------------------------------
________________ 4 ખડિયે-પિત્તળને, કલમદાન લાકડાની 5 ખડિય-પિત્તળ, ઢાંકણવાળ * * * - 6 ખડિયે–પિત્તળનેઢાંકણા વગેરેને 7 ખડિય-પિત્તળને, ડબીધાટને 8 ખડિય-પિત્તળ, કલમદાન દેરીથી બાંધેલ. 9 કવળી-હસ્તપ્રત લપેટવાનું સાધન 10 સાંપડોચંદનને 11 પાટી-કક્કાવાળી ' , 12 પાટલી-વ્યાખ્યાન દેતા ગુરુનું ચિત્ર 13 ચંદનનું સંપુટ મંજૂષા નં. 20 1 પાઠું (હસ્તપ્રત ઉપર સુરક્ષા માટે રાખવાનું પૂઠું) વધેડાનું ચિત્ર 2 પાઠું–રવીન ચૌદ '3 પાઠું-ચંદનમાં કતરેલ 14 સ્વાને 4 પાઠું-મોતીથી ભરેલ—નન્દાવર્ત. 5 પાઠું-હાથીદાંતની ચીપ વડે નિર્મિત 6 પાઠું-અષ્ટમંગળ ચિત્ર 7 પાઠું-નૃત્યગાન ચિત્ર, ઉપસાવીને કરેલા 8 પાટલી લાકડાની-શિવ આદિનું ચિત્ર 9 પાટલી લાકડાની–ફૂલવેલ ચિત્ર 10 પાઠું જરીથી ભરેલ-૧૪ સ્વપ્ન 11 પાઠું કોતરીને બનાવેલ-૧૪ સ્વપ્ન ? 12 પાઠું મેતીથી ભરેલ–૧૪ સ્વપ્ન 13 પાઠું-છીપની ચીથી નિમિત 14 પાટલી–મતીથી ભરેલ ' 15 પાટલી-કાચ જડીને બનાવેલ મંજૂષા નં. 21 1 તાંત્રિકપટ-મનુષ્યના અસ્થિમાંથી નિર્મિત 2 ગળાને હાર-મનુષ્યના અસ્થિમાંથી નિર્મિત (3 બાજુબંધ-મનુષ્યના અસ્થિમાંથી નિમિત " 4-5 પિચીબંધ-મનુષ્યના અસ્થિમાંથી નિર્મિત
Page #16
--------------------------------------------------------------------------
________________ 6-7 પાસા નં. ૨-હાથીદાંતના રમલ માટેના 8 બાજી–હાથીદાંતની સચિત્ર પત્ર-૪ 9 બાજી-હાથીદાંતની સચિત્ર પત્ર-૮ 10 બાળ-હાથીદાંતની સચિત્ર પત્ર-૭ 11 બાજી-કાગળની સચિત્ર પત્ર૧૨ બાજી-અવતાર આદિ ચિત્ર સહિત–૨૦ મંજૂષા નં. 22 1 કલમદાન-સ્કૂટામાંથી બનાવેલ 2 કલમદાન-ટામાંથી બનાવેલ 3 કલમદાન-બર્માની 4 છરી-હાથીદાંતની 5 જૂજવળ-હાથીદાંતનું (કપાસ) 6 જૂજવળ-લેઢાનું (કંપાસ) 7 પ્રાકાર-પિત્તળનું 8 પ્રાકાર-હાથીદાંતનું, લીટી દેરવાનું સાધન 9 કાંબી (ફૂટપટ્ટી) હાથીદાંતની 10 ગ્રથિકા-(તાડપત્રની પ્રત બાંધવા માટે) - 11 ચાબરચંગી–મતીથી ભરેલી–હસ્તપ્રતની સુરક્ષા માટેનું સાધન 12 ચાબરચંગી મોતીથી ભરેલી-હસ્તપ્રતની સુરક્ષા માટેનું સાધન 13 બરુ-કલમ 14 હરતાળ-ગોળી-પતરી-કાચી 15 કાળી શાહી 16 હિંગળા ગળી 17 ગેરુ, 18 લાખ, 19 પીંછી, 20 પીંછી માટેના ખિસકોલીના વાળ 21 એળિયું અથવા ફાંટિયું નંગ 2, 22 ઘેટા નંગ 2, 23 કડા નંગ 2, 24 આપણું મંજૂષા નં. 23 1 લેખનપ્રકાર સુચક પત્રો (1) ત્રિપાઠ, (2) ટબા સહિત, (3) પંચ પાઠ, (4) શ્વેતાક્ષર, (5) સંશોધનને નમૂને, (6) ચિત્રપ લિપિ, (7) રિક્ત લિપિચિત્ર 2 આદિઅંતના સચિત્ર પત્ર નંગ 3
Page #17
--------------------------------------------------------------------------
________________ 3 શિલાલેખ (અનુમાને ૧૩મું શતક) 4 બાઇન્ડિગને નમૂને 5 તામ્રપત્ર-રાજા સીયકનું (સં. 1026) 6 હાથીદાંતની ઠવણું 7 હરતાલથી લખેલ પાનું 8 પ્રાચીનતમ પત્ર (સ. 1286). 9 કપડાની પટ્ટી-જેમાં શિવપંચાક્ષર સ્તોત્ર વણેલ છે. મજૂષા : 24 1 ગીત ગેવિંદ સચિત્ર-ઉડિયા લિપિ તાડપત્ર (શાકે 157) 2 રસમંજરી સચિત્ર (શાકે 1627 તાડપત્ર) 3 દશાવતાર તાડપત્ર (ઈ. ૧૮મું શતક) 4 મથુરામંગલ-તાડપત્ર (શાકે 1779) 5 પાર્શ્વનાથ ચરિત્ર-તાડપત્ર, સચિત્ર, પત્ર 2 (ઈ. પંદરમું શતક) 6 ઉપદેશમાલા-તાડપત્ર (ઈ. 12 મું શતક) 7 વિદ્યાદેવી સચિત્ર કાષ્ઠપદિકા (ઈ. ૧૧મું શતક) 8 સચિત્ર કાષ્ઠપટ્ટિકા-જિનદત્તસૂરિ (ઈ. ૧૨મું શતક) 9 ભોજપત્ર-સુવર્ણશાહી (ઈ. ૧૯ભું શતક) 10 ભાજપત્ર કાળી શાહી (ઈ. ૧૯મું શતક) મંજૂષા નં. 25 1 સ્ત્રીગવાળી સૂડી 2 ઘડીયાળ-પિત્તળની 3 ઠવણી–એક જ લાકડામાંથી કતરેલા 4 શંખ-અગિયાર ગણધર સાથે ભ. મહાવીર (ઈ. ૧૩મી શતાબ્દી) 5 વાટો-મતીથી ભરેલ કોથળી 6 ફૂટામાંથી બનાવેલ મંજૂષિકા 7 કૃષ્ણની મૂર્તિ-કૃષ્ણપાષાણની 8 પંચધાતુનું પરિકર-ચાવીશી 9 દિગંબર જિનમૂર્તિ 10 પરિચારિકામૂર્તિ ધાતુની મંજૂષા નં. 26 1 હરિતરગચિકિત્સા-પત્ર 5 (સં. 1747)
Page #18
--------------------------------------------------------------------------
________________ 2 અશ્વશાસ્ત્ર, પત્ર 2 (ઈ. ૧૬મું શતક - 3 ચંદનનું ચામર મંજૂષા નં. 27 1 કલ્પસૂત્ર પત્ર ૬૦મું, (સં. 1403) તીર્થંકર નેમિને જન્મ, શિમિકા, કેશલેચ અને સમવસરણ. 2 કાલિકાચાર્ય કથા, પત્ર 114 (સં. 1403) યુદ્ધનું ચિત્ર 3 કાલિકાચાર્ય કથા પત્ર 1, (ઈ. ૧૫મું શતક) કાલકકુમારનાં માતા-પિતા અને કાલકકુમાર. 4 કસૂત્ર, પત્ર ૧લું, (ઈ. પંદરમું શતક) ભ. મહાવીરનું ચિત્ર 5 કાલિકાચાર્ય કથા, પત્ર પમું, (સં. 1503) યુદ્ધનું ચિત્ર 6 કાલિકાચાર્ય કથા, પત્ર પમું, (સં. 1510) ઉપદેશ ચિત્ર 7 કાલિકાચાર્ય કથા, પત્ર ૯૪મું, (સં. 1513) શકરાજા અને આ. કાલક 8 કલ્પસૂત્ર-સુવર્ણાક્ષરી-પત્ર ૩૪મું, (સં. 1517) ત્રિશલારાણી 9 કલ્પસૂત્ર-સુવર્ણાક્ષરી પત્ર ૩૭મું, ભ. મહાવીર દ્વારા દાન 10 શત્રુંજય માહાભ્ય,પત્ર ૧લું, (સં. ૧૫ર૫) પાંચ પાંડવોની તપસ્યા આદિ 11 ઉત્તરાધ્યયન સૂત્ર, પત્ર મું, (સં. 1549) કપિલાદાસી દ્વારા દાન 12 માધવાનલકામકંદલા કથા, પત્ર ૧૩મું (સં. 1550) વિરહી કામકંડલા 13 પ્રશ્નશકુનાવલી, પત્ર ૧૦મું, (ઈ. ૧૬મું શતક) હલકુમારનું ચિત્ર 14 રતિરહસ્ય, પત્ર કથું (. ૧૬મું શતક) કામશાસ્ત્રને ઉપદેશ 15 પેથડરાસ, પત્ર ૧લું, (ઈ. ૧૬મું શતક) પુણ્યનું ફળ 16 કલ્પસૂત્ર, પત્ર ૩૭મું, (સં. 1547) નાનત્તર શૃંગાર 17 કલ્પસૂત્ર, પત્ર ૧૯મું, (ઈ. ૧૬મું શતક) ત્રિશલાને સ્વપ્ન 18 ક૯પસૂત્ર, પત્ર ૪૧મું (ઈ. ૧૬મું શતક) તીર્થકર જન્મોત્સવ 19 ઉત્તરાધ્યયન સૂત્ર, પત્ર, ૯૫મું, (ઈ. ૧૬મું શતક) જયઘોષ બ્રાહ્મણને યજ્ઞ 20 ગૌતમપુછા, પત્ર ૧૪૨મું (ઈ. ૧૬મું શતક) નેમિનાથને વિવાહત્યાગ 21 કાલિકાચાર્ય કથા, સુવર્ણાક્ષરી, પત્ર ૬ઠું (ઈ. ૧૬મું શતક) કાલિકાચાર્ય સેનાની ઈટે બનાવી છે અને શકરાજા તે ઈંટે ઉપડાવી લઈ જાય છે તે ચિત્ર 22 શીલપદેશમાલા, પત્ર ૪૪મું, (ઈ. ૧૬મું શતક) ઉપદેશચિત્ર 23 સંગ્રહણું પ્રકરણ, ગેવિંદચિતારા ચિત્રિત પત્ર ૨૧મું, (સં. 1640) દેવ વિમાનમાં નૃત્યગાન
Page #19
--------------------------------------------------------------------------
________________ 24 સંગ્રહણી પ્રકરણ, પત્ર ૨૫મું, (સં. 1644) ચક્રવર્તીનાં 14 રત્ન 25 સંગ્રહણું પ્રકરણ, પત્ર ૨૨મું, (સં. 1687) વિવિધ પ્રકારે મરણ 26 નલદમયંતી રાસ, પત્ર ૨૬મું, (ઈ. ૧૭મું શતક) રાજા સમક્ષ ત્ય અને સંગીત મંજૂષા નં. 28 1 આર્દકકુમાર રાસ, પત્ર મું, (ઈ. ૧૭મું શતક) રેટિયે કાંતતી સ્ત્રી, 2 ઉપાસકદશાંગ સૂત્ર, પત્ર ૨૦મું, (ઈ. ૧૭મું શતક) મહાશતક અને રેવતી 3 ચંદરાયરાસ, પત્ર ૪૩મું, (સં. 1712) વ્યાપારી ત્રાજવે તેલ કરે છે અને શેઠના પુત્રની ગામડિયે હાંસી કરે છે. 4 કલ્પસૂત્ર પ્રશસ્તિ, પત્ર ૧૧૫મું, (સં. 1727) બાઈ નાની સામાયિકમાં બેઠાં છે અને બાઈ વાછી તેની સામે બેઠાં છે અને પ્રેમચંદને રમાડે છે આ પ્રસંગે રાજનગરને છે. 5 ઉત્તરાધ્યયન સૂત્ર, પત્ર ૨૩મું, (ઈ. ૧૮મું શતક) સાધુએ સ્ત્રી પ્રસંગ પડે ત્યાં ન રહેવાને ઉપદેશ 6 કલ્પસૂત્ર, સુવર્ણાક્ષરી, મેગલ કલા પત્ર ૧૩મું (ઈ. ૧૮મું શતક) ઋષભ દેવનું અક્ષયતૃતીયા દિને પારણું 7 હંસવત્સ ચેપાઈ, પત્ર ૧૨મું, (ઈ. ૧૮મું શતક) સીતાહરણ 8 શ્રીમદ્ભાગવત, પત્ર પદમું (સં. 1785) ગોપીવસ્ત્રહરણ 9 શ્રીમદ્ભાગવત, પત્ર ૪૬મું (સં. 1785) પ્રલંબ અસુરે હળધરને ખભા ઉપર બેસાડી વિકરાલ રૂપ કર્યું છે. 10 કુતુબુદ્દીન શાહિજાદા વારતા, પત્ર કથું (સં. 1809) કુતુબુદ્દીન અને માલણ 11 સિંહલકુમાર એપાઈ, પત્ર પમું, (સં. 1826) સિંહલકુમારને વિવાહ 12 ચંદરાજા રાસ, પત્ર ૭૩મું, (સં. 1869) ચંદરાજાની વરયાત્રા 13 શિવકવચ, પત્ર ૧લું, (ઈ. ૧૮મું શતક) અર્ધનારીશ્વર 14 મહાભારત, પત્ર ૨૧૩મું, (સં. 1809) બાણશય્યા 15 કૃષ્ણવેલી, પત્ર ૯મું, (ઈ. ૧૮મું શતક) લડાઈને પ્રસંગ 16 દેવી ભાગવત, ચંડીપાઠ, પત્ર ૧૨મું, (ઈ. ૧૮મું શતક) દેવાસુર સંગ્રામ 17 શ્રીપાલરાસ, પત્ર ૧લું, (ઈ. ૧૯મું શતક) મયણું અને સુરસુંદરી પ્રશ્ન કરે છે. 18 વિક્રમાદિત્ય ખાપરાર ચોપાઈ, પત્ર છઠું (ઈ. ૧૯મું શતક) કોટવાલ ઢંઢેરે પિટાવે છે, ચેર કેટવાલની દાઢી-મૂછ કાપે છે.
Page #20
--------------------------------------------------------------------------
________________ 19 કુંવરબાઈનું મામેરું, પત્ર ૧૩મું, (ઈ. ૧૯મું શતક) ભગવાન શેઠ બની મામેરું કરવા આવે છે. મંજૂષા નં. 29-30 જહાંગીર બાદશાહે અમારી ઘોષ જાહેર કર્યો તે વેળાનું આંખે દેખ્યું ચિત્ર શાહી ચિતારા શાલીવાહને દોરેલું. તે શ્રી વિજયસેનસૂરિને દેવ-પાટણ નગરમાં આગ્રાથી ત્યાંના સંઘે મોકલાવેલું હતું. 14
Page #21
--------------------------------------------------------------------------
________________ बक चक्रदरि रोहितरक्षा शनापतिरूपतिरत्रवादिकरत्र गिजरन्न चरन चकरना बतरन वर्मरनवडार कागिसरचार मलिरन र A ચક્રવર્તીનાં 14 રત્નો. સં. ૧૬૪૪ના “સંગ્રહણી પ્રકરણ’માંથી 7 પાછળ : તીર્થંકર નેમિની વરયાત્રા. હાથી ઉપર નેમિ. ઈ. ૧૮મા શતકના એક વસ્ત્રપટ પરનું ચિત્ર
Page #22
--------------------------------------------------------------------------
________________ कैला फोबा.