________________ (5) બાળક સંગમ અને માતા (6) શાલીભદ્રને પત્નીત્યાગ 3 ચંદકુમાર કથાઅંતિમ પત્ર સં 1826 ગાવડ ગામમાં ચિત્રિત 4 સ્નાન કરતી સ્ત્રી કબાટ ન. 12 1 ત્રણ સખીઓ (ઈ. ૧૯મું શતક) 2 બિહારી સતસઈ દેહાચિત્ર (ઈ. ૧૯મું શતક) 3 રાજા તઈસિંહજી (ઈ. ૧૯મું શતક) 4 (વચ્ચે) આગ્રાનગરથી શાહ વિમલદાસ આદિએ દેવપાટણ બિરાજમાન આચાર્ય વિજયસેનસૂરિને લખેલ વિજ્ઞપ્તિપત્ર-પ્રતિષ્ઠા પ્રસંગે પધારવા માટે, તેમાં નિર્દેશ છે કે બાદશાહ જહાંગીરે અમારી ઘોષણા કરી તે પ્રસંગનું ચિત્રણ શાહી ચિત્રકાર શાલીવાહને આંખે દેખ્યા પ્રમાણે કર્યું છે તે મોકલવામાં આવે છે. (લખ્યા સ. 1667) 5 વ્યાખ્યાન દેતા સાધુ અને શ્રોતા 6 લયલા-મજનું 7 વિદ્યાદાન 8 કલે રાઠોડ 9-11 કાષ્ઠની પાટલીઓ કબાટ ન. 13 1 મધમાલતી કથાચિત્રા (ઈ. ૧૯મું શતક-પૂર્વાર્ધ) (1) મધુ અને ચક્રસેનનું યુદ્ધ (2) મધુપુત્રનું યુદ્ધ (3) રાજા કરણ તેરણ વાંદે છે. (4) મધુમાલતીને દાસી સંદેશો આપે છે કે રાજાએ મારા મોકલ્યા છે. (5) મધું અને પાણહારીઓ (6) મધુનું યુદ્ધ 2 મધુમાલતી કથાચિત્રો (ઈ. ૨મું શતક) (1) મધુમાલતી ગુરુ પાસે ભણે છે. (2) અવળે ગધેડે બેઠેલી સ્ત્રી (3) આ કથાને ચિત્રકાર છવારા રાબજી હિંમત-પાલનપુર () રાજા કે પીએ છે.