Book Title: Prem Balidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 266
________________ ચામડાની બેંગ ર પોતાને એ કામે જ લાગેલા રહેશે. દુરાંદેથી તેમને પૂરતું આશ્વાસન મળી રહેશે.” << પણ મારી પાછળ તેમને શેાક કરતા અને મને ધિક્કારતા મૂકીને જવાનું મને મન ન થાય.” 66 પણ એમને એ શેાક વિશેષ નહિ ટકે.” દેરુશેત અને એબેનેઝર બંને જિલિયાતની આ વકીલાતથી જડસડ જેવાં થઈ ગયાં. થોડી વારે એબેનેઝર કેવળ એટલું ગણગણ્યા, “ કાકો એ કંઈ બાપ ન ગણાય.” જિલિયાત હવે કઠોરતાપૂર્વક કહેવા લાગ્યું, ‘ઉતાવળ કરા ! કાશ્મીર' બે કલાકમાં ઊપડશે. વખત પૂરતા છે, પણ ઉતાવળ કરો તો જ.” << એબેનેઝર જિલિયાત તરફ જ તાકી રહ્યો હતા. તે એકદમ બાલી ઊઠયો, “ હવે મેં તમને ઓળખ્યા ! તમે મારી જિંદગી ગિલ્ડ-હાલ્મ-કુરની માહક બેઠક ઉપરથી બચાવી હતી;– જે દિવસે હું અહીં આવ્યા તે જ દિવસે !” "" 1 “મને કશી ખબર નથી; તમે ઉતાવળ કરો · વખત ન બગાડો !” “ અને તમે ગઈ કાલ રાતના બધાને માંએ ચડેલા બહાદુર પુરુષ પણ છે; — દુરાંદેનું ઍંજિત બે દંતૂશળા વચ્ચેથી કાઢી લાવનાર! તમારું નામ શું છે?” t જિલિયાતે અવાજ મેાટો કરી બૂમ પાડી, “ હાડીવાળા ! અમારી રાહ જોજે; અમે હમણાં જ પાછાં આવી પહોંચીએ છીએ.” પછી તેણે દેરુશેતને સંબાધીને કહ્યું, આ દેશમાં સ્ત્રી કે પુરુષ પુખ્ત ઉંમરનાં થાય, ત્યાર પછી તે બધી બાબતમાં સ્વતંત્ર ગણાય છે. એવાં પુખ્ત ઉંમરનાં સ્ત્રી-પુરુષનું પંદરથી વીસ મિનિટમાં લગ્ન પતી શકે છે. આપણે ટૂંકામાં ટૂંકા માર્ગે જઈ શકીશું, કારણ ભરતી ચડવાની હજુ વાર છે. પણ ઉતાવળ કરો, અને મારી પાછળ પાછળ ચાલ્યાં આવો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282