Book Title: Prem Balidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 273
________________ પ્રેમ-બલિદાન ધીમે ધીમે તે અદૃશ્ય થવા લાગ્યું. ધુમ્મસમાં તે એક ટપકા જેવું જ દેખાતું હતું. ધીમે ધીમે એ ટપકું પણ દેખાતું બંધ થયું. અને પછી તો તદ્દન અલાપ થયું. અને તે જ વખતે જિલિયાતનું માથું પણ પાણી નીચે અલોપ ૨૩૪ થઈ ગયું. ચોતરફ માત્ર સમુદ્ર જ બાકી રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282