Book Title: Prem Balidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 278
________________ જ ન! મગનભાઈ દેસાઈ ૯-૧૦ અંગ્રેજીના પ્રશ્ન અંગે સમજ આપતી પુસ્તિકા.] ડલ ફલ: “ અદકેરૂ અંગ” મગનભાઈ દેસાઈ ૧.૦૦ [ અંગ્રેજી રાજ્ય હેઠળ પ્રાથમિક કેળવણીમાં અંગ્રેજોએ શા હેતુથી “મિડલ સ્કૂલની ફાચર મારી હતી, તેની ચર્ચા.] બારાક અને સ્વાશ્ય ઝવેરભાઈ પટેલ ૦.૦૦ [ આરોગ્ય અને ખોરાક અંગે સમજ આપતી પુસ્તિકા.] નીલગંગાનાં નીર પુરુત્તમ ભેજાણી ૫.૦૦ [ યુગાન્ડા જઈ વસેલા ગુજરાતી ભાવુક હૃદયમાં ફુરેલાં કાવ્ય સંગ્રહ, સચિત્ર.] સત ક્રાન્સિસનું જીવનગાન અનુ. ધનજીભાઈ ફકીરભાઈ (પ્રેસમાં) [ સંત ક્રાન્સિસના જીવન અને કાર્ય અંગે સમજ આપતું પુસ્તક.] ચિત્રકથામાળા મિરાવુ, કાઉન્ટ ઑફ મેન્ટેક્રિસ્ટ, શ્રી મસ્કેટિયર્સ-૧, ઑલિવર વિસ્ટ એ નવલકથાઓને ચિત્રમાળા રૂપે રજૂ કરતી અનોખી કથામાળા (તૈયાર થાય છે) પા, કમુબહેન પુત્ર છે. પટેલ : ચિત્રકારઃ રજની વ્યાસ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282