Book Title: Prem Balidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 280
________________ વિક્ટર હ્યુગે વિશ્વસાહિત્યમાં ફ્રાંસનું નામ રોશન કરનાર હ્યુગાનો જન્મ ઓગણીસમી સદીના પ્રારંભે ઈ. સ. ૧૮૦૨ માં થયા હતા. તે વખતે નેપેાલિયન ખાનાપા ની સરદારી નીચે, ક્રાંસને વિજયડ'કા, યુરોપ અને આફ્રિકામાં વાગતા હતા. તેના પિતા, ક્રાંસની તે વખતની અજેય ગણાતી સેનામાં મેાટા અક્સર હતા. નેપેાલિયનના પતન સાથે પિતા અટકાચતમાં ગયા, અને ૧૮૨૧ માં માતાનું મૃત્યુ થયું. આથી હ્યુગે એકદમ નિધન સ્થિતિમાં મુકાઈ ગયા. આ સમયે મહિનાઓ સુધી ખ`ત અને આત્મશ્રદ્ધાથી તેણે લેખનપ્રવૃત્તિ કરી. ૧૮૨૭ના અરસામાં સાહિત્યક્ષેત્રે ક્રાંતિકારી વિચારે ધરાવનાર સાહિત્યકારોની કલબ સ્થપાઈ તેને હ્યુગે નેતા બન્યા. તેણે ધેાષણા કરી કે, કલાને જરીપુરાણી પ્રણાલિકામાં સ્થગિત અને જડ ન થઈ જવા દેતાં, તેને વિકાસલક્ષી અને ગત ત રાખવી ોઇએ. કળાનું લક્ષ્ય સૌંદ` નહિ પણ જીવન હેાય. તેની લાકપ્રિયતા અપ્રતિમ હતી. તેના એસીમા જન્મદિવસે લાખો નાગરિકાએ તેને હ નાદાથી વધાવી લીધે. ગાએ મુખ્યત્વે કાવ્ય, નાટક અને નવલકથાઓ લખી છે. ક્રાંસને તે શ્રેષ્ઠ કવિ છે. અને નાટયકાર પણ છે. તેનું મૃત્યુ ઈ. સ. ૧૮૮૫માં થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282