Book Title: Prashnottar Mohanmala Uttararddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai
View full book text
________________
૪૯૨
ગાયા
सुरं वा मेरगं वावि, अन्नं वा मल्लग रसं; ससरखं न पिबेभिक्खु, जसं सारक्ख मप्पणी.
पीया एगइउ तेणो, नमे कोइ बियाणई; तस्स परसह दोसाह, नियडिंच सुणेहमे वाई सुंडिया तस्स, माया मोसंच भिक्खुणो; अयसोयं अनिव्वाणं, सययंच असाहुया निच्चु विग्गो जहा तेणो, अत कम्मेहिं दुम्मंई तारिसी मरणं तेवि, माराहेइ संवरं. आयfre aries, समणे आणि तारिसो; गिहित्था विणं गरहंति, जेण जाणंति तारिंसं.
एवं तु अगुण पेही. गुणांण च विवजउ तारिसों मरणं तेवी, नाराहेई संवरं.
Jain Education International
३८
For Private & Personal Use Only
३९
??
४३
ભાવાર્થ :-પેાતાના આત્મા વસ કરીને, જે સ’જમના રાખણહારને વિતરાગની શિખામણના માનવાવાળા સાધુ, દાના દારૂ, આટાના દારૂ, મહુડાના દારૂ, તે સીવાય ખજુરીના રસ તાડ વૃક્ષને રસ ( તાડી, ) કેવલીની સાક્ષીએ કરી છાના તથા પ્રગટ પણ એવા દારૂ પીએ હિ ॥ ૧ ॥ બીજા કોઇ સાધુ મુજને જાણતા નથી, એમ જાણીને પૂર્વોકત દારૂ પીએ તે તેને ચાર કહીએ ( કેમકે મદિરા પીવાની તિર્થંકરની આજ્ઞા નથી, માટે તિર્થંકરના ચાર કહીએ.)તે મદિરા પીનારને કેટલા પ્રકારના દોષ ઉત્પન થાય તે દેખા !! તે હું કહું છું તે સાંભળે !!! પ્રથમ તેા નિવડ માયા ( જાણી ન શકાય તેવુ કપટ ) કરે. ॥ ૨ ॥ વલી લેલુપ્તા તૃષ્ણા તેની વૃદ્ધિ થાય. જુહુ એલે, ધથી ભ્રષ્ટ થાય, મદીરા પીયે તેને કુસાધુ કહીયે. તે દ્રવ્યે વૈષધારી સાધુની દુનીયામાં અપકીર્તિ થાય ને તેને મુકિતની ગતિ પણ ન હોય. ૩ ॥ તે પૂર્ણાંકત સાધુ સ ંવરને આરાધે નહિ સાધુને આચાર પાળે નિહ. વળી મરણાંત સુધી વિભ્રમ ચિત્ત વડે કરી જેમ ચાર પારકા ધનને તાકે તેમ મદિરાને ઇચ્છતા થકા નિત્ય પ્રત્યે ઉદ્વેગ ચિત્તમાં ભમે. તે હૃદ્ધિના પણી પોતાના કર્મ કરી ઘણીજ દુઃખની અવસ્થા પામે. ॥ ૪ ॥ તે દ્રવ્ય વેશધારી સાધુ, આચાય ઉપાધ્યાયને, તથા બીજા
४२
www.jainelibrary.org

Page Navigation
1 ... 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570